શોધખોળ કરો
Advertisement
બોલિવૂડની આ હૉટ એક્ટ્રેસે સલમાન-શાહરુખને પાછળ છોડ્યા, એક કલાકના પર્ફોમન્સ માટે લેશે ત્રણ કરોડ રૂપિયા
અત્યાર સુધી કોઈ પણ બોલિવૂડ સ્ટારને ભારતમાં લાઈવ પર્ફૉર્મન્સ માટે આટલી મોટી રકમ મળી નથી.
મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા માટે ન્યૂ યરની શરૂઆત પહેલા જ ન્યૂ યોર હેપ્પી થઈ ગયુ છે. ઉર્વશી રૌતેલા ન્યૂ યર પર એક પર્ફૉર્મન્સ કરવાની છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે એક કલાકના પર્ફોમેન્સ માટે તે ત્રણ કરોડ રૂપિયા લેશે. અત્યાર સુધી કોઈ પણ બોલિવૂડ સ્ટારને ભારતમાં લાઈવ પર્ફૉર્મન્સ માટે આટલી મોટી રકમ મળી નથી. રિપોર્ટ્સ મુજબ આ ઇવેન્ટમાં તે પોતાના અનેક હિટ સોંગ્સ પર પર્ફોર્મ કરશે.
ઉર્વશી હાલમાં જ રિલીઝ થયેલી ‘પાગલપંતી’ ફિલ્મમાં નજર આવી હતી. મિસ ઈન્ડિયા જીતી ચૂકેલી ઉર્વશીએ 25 વર્ષની ઉંમરે સની દેઓલ સાથે ‘સિંહ સાહબ ધ ગ્રેટ’થી બોલિવૂડના ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તે સનમ રે, ગ્રેટ ગ્રાન્ડ મસ્તી, હેટ સ્ટોરી 4 ફિલ્મમાં નજર આવી ચૂકી છે.
ઉર્વશીએ હાલમાં જે લેટેસ્ટ વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો હતો. જેમાં તે જમીન પર ઉંઘીને બેલી ડાન્સ કરતી નજર આવી હતી. જે સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો હતો.
View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બોલિવૂડ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion