શોધખોળ કરો

સુપર ડાન્સરના સેટ પર વરૂણ ધવને ખોલી આલિયા ભટ્ટની પોલ, જાણો શું કહ્યું, જુઓ વીડિયો

આલિયા ભટ્ટ અને વરૂણ ધવને તેમની કરિયરની શરૂઆત ફિલ્મ સ્ટૂડન્ટ ઓફ ઇયરથી કરી હતી. બંનેની દોસ્તી ખૂબ ખાસ છે. વરૂણ ધવને શોમાં આલિયા ભટ્ટની એક પોલ ખૂલી હતી અને રણબીર કપૂર અને આલિયા વિશે વાત કરી હતી.

બોલિવૂડ:થોડા સમય પહેલા આલિયા, વરૂણ અને સોનાક્ષી  ફિલ્મ કલંકના પ્રમોશન માટે રિયાલિટી શો સુપર ડાન્સરમાં પહોંચ્યાં હતા. અહીં તેમણે બધા જ કન્ટેસ્ટન્ટ સાથે જોરદાર મસ્તી કરી હતી. જો કે વરૂણે અહીં પણ આલિયાનો મજાક ઉડાવવાનો મોકો ન હતો છોડ્યો.

સુપર ડાન્સરના શોમાં પહોંચ્યા આલિયા,વરૂણ, સોનાક્ષી

સોશિયલ મીડિયા પર સુપર ડાન્સર શોનો એક વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. જેમા આલિયા, વરૂણ અને સોનાક્ષી જજની સીટ પર બેઠેલી જોવા મળે છે. શોમાં કલંકની ટીમ ફિલ્મ કલંકના પ્રમોશન માટે આવી હતી અને તેમણે ખૂબ મસ્તી ધમાલ કરી. શોમાં શોના હોસ્ટ ઋત્વિક એક ગેઇમ રમાડે છે અને તેમાં ત્રણેયને ઇન્ટરેસ્ટિંગ સવાલ પૂછે છે.

ઋત્વિક સવાલ કરે છે કે શૂટિંગ દરમિયાન સૌથી વધુ બિઝી કોણ રહે છે. આ સવાલના જવાબ પર બંને આલિયાનું નામ લે છે. તો ઋત્વિક  બીજો સવાલ પૂછે છે કે, તે કોની સાથે બિઝી રહે છે. તો વરૂણ ધવન રણબીરની બર્ફી ફિલ્મના એક સીનની એક્ટિંગ કરીને આ સવાલનો જવાબ આપે છે. આવા જવાબથી આલિયા શરમાય જાય છે અને દર્શકોને પણ ધવન ખૂબ હસાવે છે. આ સુપર ડાન્સરનો આ સીન હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ  થયો છે.

[/yt]

15 માર્ચે આલિયાએ તેમનો 28મો બર્થ ડે સેલિબ્રેટ કર્યો. બર્થ ડે નાઇટ પાર્ટીમાં દીપિરા પાદુકોણ, અર્જુન કપૂર, મલાઇકા સહિત સેલેબ્સ પહોંચ્યા હતા. રણબીર આલિયાની બર્થ ડે પાર્ટીમાં સામેલ થઇ શક્યો ન હતો. હાલ કોરોના પોઝિટિવ હોવાથી હોમ ક્વોરોન્ટાઇન છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો

Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ

લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી

સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને બગાડે છે સોશિયલ મીડિયા ?Hun To Bolish : હું તો બોલીશ : પાલિકા- પંચાયતોમાં ચૂંટણીનો ઢોલ ક્યારે?Surat news:  સુરતમાં બોગસ તબીબોની 'જનસેવા'? ઉદ્ધાટન કાર્ડમાં બારોબાર CPનું નામ પણ લખી દેવાયુંPatan News: પાટણમાં ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત બાદ રેગિંગના આરોપમાં મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ

શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?

Jio એ લોન્ચ કર્યું સ્પેશિયલ વાઉચર, આખું વર્ષ મળશે 5G ડેટા, મિત્રોને પણ કરી શકાશે ટ્રાન્સફર

આળસને કારણે દર વર્ષે 32 લાખ લોકોના મોત થાય છે, એક્ટિવ રહેવા માટે રોજ 10000 પગલાં ચાલવા જરૂરી?

Embed widget