શોધખોળ કરો

કેટરીના-વિક્કીના લગ્નમાં મહેમાનો પાસે કરાવાશે આ ખાસ કામ, સિક્રેટ કૉડથી મળશે દરેકને એન્ટ્રી, વેડિંગ ફન્કશનની ડિટેલ લીક.........

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લગ્નના ફન્કશનની શરૂઆત 7 ડિસેમ્બરથી શરૂ થઇ જશે. વિક્કી -કેટરીના 6 ડિસેમ્બરે વેડિંગ વેન્યૂ પર પહોંચી જશે. 7 ડિસેમ્બરે સંગીતનુ ફન્ક્શન થશે.

Katrina-Vicky Wedding: બૉલીવુડમાં લગ્નની સિઝન પુરજોશમાં ચાલી રહી છે, આ વર્ષની સૌથી મોટી રૉયલ વેડિંગ વિક્કી કૌશલ (Vicky Kaushal) અને કેટરીના કૈફ (Katrina Kaif)ના લગ્ન તરીકે થવા જઇ રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બન્ને 9 ડિસેમ્બરને સવાઇ માધોપુર, રાજસ્થાનના લગ્ઝરી રિસોર્ટમાં લગ્ન કરવા જઇ રહ્યાં છે. ત્રણ દિવસના લગ્નનામાં તમામ રીત રિવાજો ચૌથના બરવાડામાં થશે જે સવાઇ માધોપુર શહેરથી 35 કિલોમીટર દુર છે. ચૌથના બરવાડા સદીઓ જુના ચૌથ માતાના મંદિર માટે જાણીતુ છે, જે હિલટૉપ પર આવેલુ છે. 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લગ્નના ફન્કશનની શરૂઆત 7 ડિસેમ્બરથી શરૂ થઇ જશે. વિક્કી -કેટરીના 6 ડિસેમ્બરે વેડિંગ વેન્યૂ પર પહોંચી જશે. 7 ડિસેમ્બરે સંગીતનુ ફન્ક્શન થશે. આ સંગીત ફન્કશનમાં કરણ જોહર, વરુણ ધવન-નતાશા દલાલ, સિદ્વાર્થ મલ્હોત્રા-કિયારા અડવાણી, કબીર ખાન-મિની માથુરના પરફોર્મન્સ કરવાવી ખબર સામે આવી છે. રિપોર્ટ એવા પણ છે કે મુંબઇનુ એક ડાન્સ ટ્રૂપ વેડિંગ વેન્યૂ પર પહોંચી ચૂક્યુ છે, અને તે કેટરિનાના પૉપ્યૂલર ડાન્સિંગ નંબર્સ પર પરફોર્ન્સ કરવાનુ રિહર્સલમાં જોડાઇ ગયુ છે.  

રિપોર્ટ્સ અનુસાર, 7 એ સંગીત બાદ 8 એ મહેંદીનુ ફન્કશન યોજાશે. જેમાં કેટરીનાના હાથોમાં સોજતની પ્રસિદ્ધ મહેંદી લાગશે, જેની કિંમત 1 લાખ રૂપિયા બતાવવામાં આવી રહી છે. 9 ડિસેમ્બરે વિક્કી -કેટરીના સાત ફેરા લેશે અને 10 ડિસેમ્બરે રિસેપ્શન આપવામાં આવશે. લગ્નમાં પહોંચનારા તમામ મહેમાનોને સિક્રેટ કૉડથી વેન્યૂ પર એન્ટ્રી આપવામાં આવશે. તેમને મોબાઇલ ફોન કેરી નહીં કરવા દેવામાં આવે, જેથી લગ્નની તસવીરો અને વીડિયો લીક ના થાય. આ માટે તમામ મહેમાનો પાસેથી NDA (નૉન ડિસ્ક્લૉઝર એગ્રીમેન્ટ) સાઇન કરાવવામાં આવશે. 

Vicky Kaushal-Katrina Kaif નું વેડિંગ રિસેપ્શન પણ ફાઈનલ
Katrina Kaif And Vicky Kaushal Wedding: હાલ બોલીવૂડની સૌથી ચર્ચિત જોડીમાંથી એક વિક્કી કૌશલ અને કેટરીના કૈફ પોતાના લગ્નને ચર્ચામાં છે.  બંને ટૂંક સમયમાં લગ્નનના બંધનમાં બંધાશે, જેની ચાહકો ખૂબ રાહ જોઈ રહ્યા છે.  મીડિયા રિપોર્ટ્સ મુજબ બંનેના લગ્ન રાજસ્થાનમાં ધામધૂમથી થશે. જેને લઈ તૈયારીઓ પહેલાથી જ ચાલી રહી છે. પરંતુ હવે સાંભળવામાં આવે છે બંને પોતાના લગ્નનું  ગ્રાન્ડ રિસેપ્શન મુંબઈમાં આપવાના છે. એક રિપોર્ટ અનુસાર, દિવાળીના દિવસે પરિવારની હાજરીમાં વિકી અને કેટે(Vicky And Kat) ગુપ્ત રીતે ફિલ્મ મેકર કબીર ખાનના ઘરે રોકા કરી લીધા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Women T20 WC: જેમિમાહ-પૂજાના શાનદાર પ્રદર્શનથી જીતી ભારતીય ટીમ, વોર્મ-અપ મેચમાં વેસ્ટ ઇન્ડિઝને 20 રનથી હરાવ્યું
Women T20 WC: જેમિમાહ-પૂજાના શાનદાર પ્રદર્શનથી જીતી ભારતીય ટીમ, વોર્મ-અપ મેચમાં વેસ્ટ ઇન્ડિઝને 20 રનથી હરાવ્યું
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
IRE vs SA: અફઘાનિસ્તાન બાદ આયરલેન્ડે પણ કર્યો ઉલટફેર, સાઉથ આફ્રિકાને બીજી ટી-20માં હરાવ્યું
IRE vs SA: અફઘાનિસ્તાન બાદ આયરલેન્ડે પણ કર્યો ઉલટફેર, સાઉથ આફ્રિકાને બીજી ટી-20માં હરાવ્યું
New Rules: તહેવારની સીઝન અગાઉ બદલાઇ રહ્યા છે અનેક નિયમો, ઇ-કોમર્સથી લઇને શેરબજાર સુધીમાં ફેરફાર
New Rules: તહેવારની સીઝન અગાઉ બદલાઇ રહ્યા છે અનેક નિયમો, ઇ-કોમર્સથી લઇને શેરબજાર સુધીમાં ફેરફાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મોતનો હાઈવેHun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો ખૌફJunagadh Heavy Rains | જૂનાગઢમાં આભ ફાટ્યું, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી.....Ahmedabad News | ચાંદખેડામાં બિસ્માર રોડ- રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Women T20 WC: જેમિમાહ-પૂજાના શાનદાર પ્રદર્શનથી જીતી ભારતીય ટીમ, વોર્મ-અપ મેચમાં વેસ્ટ ઇન્ડિઝને 20 રનથી હરાવ્યું
Women T20 WC: જેમિમાહ-પૂજાના શાનદાર પ્રદર્શનથી જીતી ભારતીય ટીમ, વોર્મ-અપ મેચમાં વેસ્ટ ઇન્ડિઝને 20 રનથી હરાવ્યું
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
IRE vs SA: અફઘાનિસ્તાન બાદ આયરલેન્ડે પણ કર્યો ઉલટફેર, સાઉથ આફ્રિકાને બીજી ટી-20માં હરાવ્યું
IRE vs SA: અફઘાનિસ્તાન બાદ આયરલેન્ડે પણ કર્યો ઉલટફેર, સાઉથ આફ્રિકાને બીજી ટી-20માં હરાવ્યું
New Rules: તહેવારની સીઝન અગાઉ બદલાઇ રહ્યા છે અનેક નિયમો, ઇ-કોમર્સથી લઇને શેરબજાર સુધીમાં ફેરફાર
New Rules: તહેવારની સીઝન અગાઉ બદલાઇ રહ્યા છે અનેક નિયમો, ઇ-કોમર્સથી લઇને શેરબજાર સુધીમાં ફેરફાર
આગામી બે મહિનામાં IPO મચાવશે ધમાલ, Hyundai, Swiggy સહિતની આ કંપનીઓ એકઠા કરશે 60000 કરોડ
આગામી બે મહિનામાં IPO મચાવશે ધમાલ, Hyundai, Swiggy સહિતની આ કંપનીઓ એકઠા કરશે 60000 કરોડ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
Durga Chalisa: નવરાત્રિમાં કરવા માંગો છો દુર્ગા ચાલીસાનો પાઠ, જાણી લો તમામ નિયમો, દૂર થશે મુશ્કેલીઓ
Durga Chalisa: નવરાત્રિમાં કરવા માંગો છો દુર્ગા ચાલીસાનો પાઠ, જાણી લો તમામ નિયમો, દૂર થશે મુશ્કેલીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
Embed widget