શોધખોળ કરો

એક્શનની દુનિયામાં પણ Kangana Ranautએ મારી 'ધાકડ' એન્ટ્રી, ફિલ્મ Dhaakadના ટ્રેલરે ઇન્ટરનેટ પર મચાવી ધમાલ

થોડાક દિવસો પહેલા કંગનાએ ‘ધાકડ’નુ ટીજર રિલીઝ કર્યુ હતુ, સોશ્યલ મીડિયા પર તેને સારો રિસ્પૉન્સ મળ્યો હતો. હવે ફિલ્મના ટ્રેલર ઇન્ટરનેટ પર ધમાલ મચાવી દીધી છે.

Kangana Ranaut film Dhaakad Trailer release: બૉલીવુડ ક્વિ઼ન કંગના રનૌતની ધાંસૂ ફિલ્મ ‘ધાકડ’ (Dhaakad)નુ દમદાર ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યુ છે. ફિલ્મના ટ્રેલરમાં એક્ટ્રેસ કંગના પોતાના હેરતઅંગેજ એક્શનથી દુશ્મનો પર ભારે પડી રહી છે. આ ઉપરાંત ફિલ્મમાં કંગનાનો બૉલ્ડ લૂક પણ જોવા મળ્યો છે. હાથમાં બંદૂક લીધેલી એક્ટ્રેસ કોઇ ગેમના કેરેક્ટરની જેમ દેખાઇ રહી છે. 

થોડાક દિવસો પહેલા કંગનાએ ‘ધાકડ’નુ ટીજર રિલીઝ કર્યુ હતુ, સોશ્યલ મીડિયા પર તેને સારો રિસ્પૉન્સ મળ્યો હતો. હવે ફિલ્મના ટ્રેલર ઇન્ટરનેટ પર ધમાલ મચાવી દીધી છે. અત્યાર સુધી ફિલ્મના ટ્રેલરને લાખમાં વ્યૂઝ મળી ચૂક્યા છે અને કંગનાની એક્ટિંગની ફેન્સ પ્રસંશા કરી રહ્યાં છે. 

ફિલ્મ ‘ધાકડ’માં કંગના એક કાતિલ હસીના તરીકે એક્શનની દુનિયામાં ધમાકેદાર એન્ટ્રી લઇ રહી છે. ટ્રેલરની શરૂઆતમાં જ તેના ખતરનાક સ્ટન્ટનો જોઇ શકાય છે. 'ધાકડ એજન્ટ અગ્નિ'ના ટ્રેલરમાં, અમને એજન્ટ અગ્નિની ઝલક જોવા મળે છે. તેણે મધ્ય ભારતમાં કોલસાની ખાણમાંથી કાર્યરત એશિયાની સૌથી મોટી માનવ તસ્કરી સિન્ડિકેટને શોધી કાઢવાની છે. અગ્નિએ મામલો ઉકેલવો પડશે, પરંતુ એવું લાગે છે કે તે તેના ભૂતકાળની યાદો છે જે તેને ત્રાસ આપે છે. ફિલ્મમાં કંગના રનૌતની બોસની ભૂમિકા સાસ્વત ચેટર્જી ભજવી રહી છે.

'ધાકડ' ફિલ્મ આગામી 20 મે એ રિલીઝ થશે, તેને બોલિવૂડની પ્રથમ હાઈ-ઓક્ટેન સ્પાય થ્રિલર તરીકે ઓળખવામાં આવે છે જેમાં લીડમાં મહિલા સ્ટાર છે. આખા દેશમાં રિલીઝ થનારી અભિનેત્રીની આ પહેલી મોટી બહુભાષી ફિલ્મ છે. કંગના રનૌત ઉપરાંત, ફિલ્મમાં અર્જુન રામપાલ, દિવ્યા દત્ત અને શાશ્વત ચેટર્જી જેવા પ્રતિભાશાળી કલાકારો છે.

આ પણ વાંચો......... 

શું તમે ક્યારેય જોયું છે વાદળી રંગનું આધાર કાર્ડ? જાણો કોના માટે છે જરૂરી છે

પ્રાથમિક શિક્ષકોની જિલ્લા ફેર અને અરસપરસ બદલીને લઈને મહત્વના સમાચાર, જાણો

મોટી કાર્યવાહી : ગુજરાતમાં એક અઠવાડિયામાં જ 2180 કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું

ગુજરાત સ્થાપના દિવસ : અમદાવાદ હેરિટેજ સિટી વિશે જાણો ખાસ વાતો

TCS, Infosys આ નાણાકીય વર્ષમાં 90,000 થી વધુની ભરતી કરશે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

વિડિઓઝ

Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં
Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Embed widget