શોધખોળ કરો

Vicky Katrina Wedding: વિક્કી કૌશલની દુલ્હન બનવા માટે પુરેપુરી રીતે તૈયાર છે કેટરીના કૈફ, થોડીકવારમાં ફેમિલી સાથે રાજસ્થાન થશે રવાના

વ્હાઇટ સાડીમાં કેટરીના કૈફ ખુબ સુંદર લાગી રહી હતી. હવે આજે એવુ લાગી રહ્યું છે કે કેટરીના કૈફની ફેમિલી તેના લગ્ન માટે રાજસ્થાન નીકળવા માટે પુરેપુરી રીતે તૈયાર છે.

Katrina Kaif And Family All Set To Leave For Rajasthan Watch Video: એવુ લાગી રહ્યું છે કે જે દિવસનો વર્ષોથી ઇન્તજાર હતો તે હવે નજીક આવી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સનુ માનીએ તો વિક્કી કૌશલ (Vicky Kaushal) અને કેટરીના કૈફ (Katrina Kaif)ના લગ્નની વિધિ કાલથી એટલે કે 7 ડિસેમ્બરથી શરૂ થઇ જશે. ગઇ રાત્રે જ વિક્કી કૌશલની થનારી દુલ્હનને એક્ટરના ઘરમાં એન્ટ્રી કરતા સ્પૉટ કરવામા આવી હતી. 

વ્હાઇટ સાડીમાં કેટરીના કૈફ ખુબ સુંદર લાગી રહી હતી. હવે આજે એવુ લાગી રહ્યું છે કે કેટરીના કૈફની ફેમિલી તેના લગ્ન માટે રાજસ્થાન નીકળવા માટે પુરેપુરી રીતે તૈયાર છે. તાજેતરમાં જ સોશ્યલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક્ટ્રસેના સ્ટાફ મેમ્બર્સ સામાનને તેની કારમાં મુકતા દેખાઇ રહ્યાં છે. જેને જોયા બાદ એ કયાસ લગાવવામાં આવી રહ્યો છે કે કેટરીના કૈફ અને તેના પરિવાર હવે ગમે તે સમયે રાજસ્થાન માટે રવાના થઇ શકે છે. 

વીડિયોમાં જોઇ શકાય છે કે કેટરીના કૈફ (Katrina Kaif)ના 4 સ્ટાફ મેમ્બર તેનો અને પરિવારજનોનો સામાન કારમાં લૉડ કરી કરતાં દેખાઇ રહ્યાં છે. ઘણીબધી સૂટકેસ અને બેગ કારની અંદર મુકતા દેખાઇ રહ્યાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાજસ્થાનના સવાઇ માદોપુરના સિક્સ સેન્સમાં 7 ડિસેમ્બરથી વેડિંગ સેરેમની શરૂ થઇ જશે, જે 9 ડિસેમ્બર સુધી ચાલશે. 

રિપોર્ટ્સનુ માનીએ તો દુલ્હો અને દુલ્હન જયપુર પહોંચશે. ત્યારબાદ ત્યાંથી હેલિકૉપ્ટર દ્વારા રિસોર્ટ જશે. આવુ મીડિયાથી બચવા માટે કરવામાં આવશે. 

આ પણ વાંચો.............

ગુજરાતના કયા બે પાડોશી રાજ્યોમાં એકજ દિવસમાં 'ઓમિક્રૉન'નો રાફડો ફાટ્યો, એકસાથે કેટલા કેસ નોંધાતા લોકો ગભરાયા, જાણો વિગતે

વૉટ્સએપ લાવી રહ્યું છે મેસેજને આસાન બનાવવા આ ખાસ ફિચર, શોર્ટકટથી જ કરી શકાશે આ મોટુ કામ

ઓમિક્રોનથી બચવા માટે આ ત્રણ અસરકારક ટિપ્સ અપવાનો, સંક્રમણથી રહેશો હંમેશા દૂર

Google આ મહિલાઓને આપી રહી છે 74 હજાર રૂપિયા જીતવાની તક, જાણો કેવી રીતે કરશો અરજી

તલાક બાદ સુપરસ્ટારની પત્નીએ બીચ પર બતાવ્યો હૉટ અંદાજ, પોતાના નવા સાથી સાથે મસ્તી કરતી દેખાઇ, જુઓ............

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ

દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી

આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ

સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!

6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા

પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર

Embed widget