શોધખોળ કરો
વડાપ્રધાનને રિસેપ્શનનું આમંત્રણ આપવા પહોંચ્યા વિરાટ-અનુષ્કા, મોદીએ પાઠવી શુભેચ્છા
1/5

જણાવી દઈએ કે કોહલી અને અનુષ્કા શર્મા 11 ડિસેમ્બરે ઈટલીમાં લગ્ન કર્યા છે.
2/5

21મીએ દિલ્હીમાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્માનું દિલ્લીમાં ગ્રાંન્ડ રિસેપ્શન યોજાવાનું છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત બોલીવુડ હસ્તીઓ અને ક્રિકેટના કેટલાક દિગ્ગજો હાજર રહે તેવી શક્યતા છે.
Published at : 20 Dec 2017 10:28 PM (IST)
View More























