શોધખોળ કરો
વર્લ્ડકપ 2019: ભારત-પાકિસ્તાન મુકાબલો નીહાળવા પહોંચેલા સૈફ અલી ખાને શું કહ્યું ? જુઓ વીડિયો
વર્લ્ડકપમાં ભારત-પાકિસ્તાનનો મહા મુકાબલો નીહાળવા બોલીવુડ એકટર્સ પણ હાજર રહ્યા છે. આ દરમિયાન સૈફ અલી ખાન પણ માનચેસ્ટરમાં ટીમ ઈન્ડિયાની જર્સી પહેરીને ખેલાડીઓને સપોર્ટ કરવા પહોંચ્યો હતો.

માનચેસ્ટરઃ માનચેસ્ટરઃ વર્લ્ડકપ 2019માં 22મો મુકાબલો એશિયાના બે કટ્ટર હરિફ ભારત-પાકિસ્તાન વચ્ચે રમાઈ રહ્યો છે. મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. વરસાદના કારણે મેચ અટકી ત્યારે ટીમ ઈન્ડિયાએ 46.4 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 305 રન બનાવી લીધા છે. વિરાટ કોહલી 71 અને વિજય શંકર 3 રને રમતમાં છે. મહા મુકાબલો નીહાળવા બોલીવુડ એકટર્સ પણ હાજર રહ્યા છે. આ દરમિયાન સૈફ અલી ખાન પણ માનચેસ્ટરમાં ટીમ ઈન્ડિયાની જર્સી પહેરીને ખેલાડીઓને સપોર્ટ કરવા પહોંચ્યો હતો. આ ઉપરાંત પૂજાબેદીની દીકરી આલિયા ફર્નીચરવાલા પણ મેદાન પર હાજર છે.
સાઉથની સુપર સ્ટાર લક્ષ્મી માંચુ અને રકુલ પ્રીત પણ મેચની મોજ માણવા માનચેસ્ટરમાં છે.#WATCH Actor Saif Ali Khan on #IndiaVsPakistan match: It has always been a fantastic contest. I think this is the biggest game of cricket in the world. #CWC19 pic.twitter.com/SzvtFtEHAo
— ANI (@ANI) June 16, 2019
રણવીર સિંહે ટીમ ઈન્ડિયાના બેટ્સમેન શિખર ધવન સાથે મસ્તી કરી હતી. વર્લ્ડકપ 2019: રોહિત શર્માએ પાકિસ્તાન સામે બનાવ્યો મોટો રેકોર્ડ, સચિન જેવા દિગ્ગજ પણ નથી કરી શક્યા કારનામું, જાણો વિગત વર્લ્ડકપ 2019: ભારતીય ઓપનરોએ પાકિસ્તાન સામે બનાવ્યો મોટો રેકોર્ડ, જાણો વિગત વર્લ્ડકપ 2019 INDv PAK: હાથમાં દાંડિયા અને કેડિયું પહેરી મેચ નીહાળવા ઉમટ્યા ગુજરાતીઓ, જુઓ તસવીરView this post on Instagram
વધુ વાંચો




















