શોધખોળ કરો

Yami Gautam એ દીકરાનું નામ રાખ્યું Vedavid, જાણો સંસ્કૃતના આ શબ્દનો શું છે અર્થ

Yami gautam Baby Boy : યામી ગૌતમ અને આદિત્ય ધરનું ઘર હાસ્યથી કિલકિલારીઓથી ગુંજી ઉઠ્યું છે. બૉલીવુડની યંગ ગર્લ એન્ડ એક્ટ્રે્સ એક પુત્રની માતા બની છે

Yami gautam Baby Boy Name Meaning: યામી ગૌતમ અને આદિત્ય ધરનું ઘર હાસ્યથી કિલકિલારીઓથી ગુંજી ઉઠ્યું છે. બૉલીવુડની યંગ ગર્લ એન્ડ એક્ટ્રે્સ એક પુત્રની માતા બની છે. જ્યારથી અભિનેત્રીએ જાહેરાત કરી હતી કે તે માતા બનવાની છે, તેના ચાહકો તેના ખાસ દિવસની રાહ જોઈ રહ્યા હતા. અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર જણાવ્યું છે કે તેણે અક્ષય તૃતીયા- અખાત્રીજના દિવસે પુત્રને જન્મ આપ્યો છે.

આ સાથે અભિનેત્રીએ પોતાના પુત્રને એક ખાસ નામ આપ્યું છે, જેનો અર્થ પણ અનોખો છે. ચાલો તમને જણાવીએ.

આદિત્ય ધરને કર્યું ખુશખબરીનું એલાન 
એક્ટ્રેસ યામી ગૌતમે તેની પાછલી ફિલ્મ આર્ટિકલ 370ના ટ્રેલર લૉન્ચ વખતે ડિરેક્ટર પતિ આદિત્ય ધર સાથે તેની ગર્ભાવસ્થાની જાહેરાત કરી હતી. હવે જેમ જ આદિત્ય ધરે સોશિયલ મીડિયા પર આ ખુશખબર વિશે જણાવ્યું કે તરત જ તેને અભિનંદન આપવા લોકોનો ધસારો થઈ ગયો.

આદિત્ય ધરે સોશિયલ મીડિયા પર લખ્યું, 'અમે માતા-પિતા બનવાની આ સુંદર સફર પર નીકળ્યા છીએ. અમે અમારા પુત્રના ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવીએ છીએ. વળી, અમને આશા અને વિશ્વાસ છે કે તે દેશ માટે ગૌરવનું પ્રતિક બનશે.

યામી ગૌતમના દીકરાનું નામ રાખ્યું વેદાવિદ (Yami Gautam Baby Name)
આ સિવાય તેણે પોસ્ટમાં જણાવ્યું કે પુત્રનું નામ 'વેદાવિદ' છે. આ એક સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ થાય છે 'વેદોને જાણનાર'.

View this post on Instagram
 
A post shared by Aditya Dhar (@adityadharfilms)

વેદાવિદનો અર્થ (Vedavid meaning)
વેદવિદ જે વેદ અને વિદથી બનેલો છે. વેદવિદ પણ ભગવાન વિષ્ણુનું એક નામ છે.

આદિત્ય ધરની આ પોસ્ટ પર સેલેબ્સ ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે અને બંનેને અભિનંદન આપી રહ્યા છે. રણવીરસિંહ, આયુષ્માન ખુરાના, મૃણાલ ઠાકુર, રાશિ ખન્ના સહિત ઘણા સ્ટાર્સે તેને અભિનંદન પાઠવ્યા છે.

લગ્નના ત્રણ વર્ષ બાદ બની માં (Yami Gautam Wedding Date)
યામી ગૌતમે 4 જૂન 2021ના રોજ આદિત્ય ધર સાથે લગ્ન કર્યા હતા. બંનેએ ખૂબ જ સાદગીપૂર્ણ રીતે લગ્ન કર્યા હતા. તેમના લગ્નમાં માત્ર પરિવારના સભ્યો જ હાજર રહ્યા હતા. હવે લગ્નના ત્રણ વર્ષ બાદ દંપતીના ઘરે ખુશીઓ આવી છે.

આ ફિલ્મમાં કર્યુ હતુ કામ 
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો યામી ગૌતમ છેલ્લે ફિલ્મ આર્ટિકલ 370માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તે એક્શન સ્ટાઇલમાં જોવા મળી હતી. ફિલ્મને દર્શકો અને વિવેચકો બંને તરફથી ઘણો પ્રેમ મળ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Cold: રાજ્યમાં આ તારીખથી પડશે હાડ થીજવતી ઠંડી, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી જાણી લો
Gujarat Cold: રાજ્યમાં આ તારીખથી પડશે હાડ થીજવતી ઠંડી, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી જાણી લો
EPFO Scheme: ATM માંથી નિકળશે PF ના પૈસા, સરકારે જણાવ્યું ક્યારે મળશે આ સુવિધા
EPFO Scheme: ATM માંથી નિકળશે PF ના પૈસા, સરકારે જણાવ્યું ક્યારે મળશે આ સુવિધા
Disease X: સમગ્ર વિશ્વ માટે ખતરો નવી મહામારી Disease X, WHO એ આપી હતી ચેતવણી, જાણી કઈ રીતે બચશો 
Disease X: સમગ્ર વિશ્વ માટે ખતરો નવી મહામારી Disease X, WHO એ આપી હતી ચેતવણી, જાણી કઈ રીતે બચશો 
9 એરબેગ સેફ્ટી સાથે લોન્ચ થઈ Toyota Camry, જાણો શું છે કિંમત 
9 એરબેગ સેફ્ટી સાથે લોન્ચ થઈ Toyota Camry, જાણો શું છે કિંમત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat News: સુરતમાં સરેઆમ દીકરીઓની છેડતી કરનાર નરાધમની ધરપકડHarsh Sanghavi: ગુજરાતમાં ગૌહત્યાના આરોપીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં સરકાર કટિબદ્ધRajkot News: ગોંડલમાં રખડતા શ્વાનનો આતંક , બે દિવસમાં 57 લોકો પર શ્વાનનો હુમલોVadodara Accident News: વડોદરાના હાલોલ રોડ પર બેકાબૂ ટેન્કરે સર્જયો અકસ્માત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Cold: રાજ્યમાં આ તારીખથી પડશે હાડ થીજવતી ઠંડી, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી જાણી લો
Gujarat Cold: રાજ્યમાં આ તારીખથી પડશે હાડ થીજવતી ઠંડી, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી જાણી લો
EPFO Scheme: ATM માંથી નિકળશે PF ના પૈસા, સરકારે જણાવ્યું ક્યારે મળશે આ સુવિધા
EPFO Scheme: ATM માંથી નિકળશે PF ના પૈસા, સરકારે જણાવ્યું ક્યારે મળશે આ સુવિધા
Disease X: સમગ્ર વિશ્વ માટે ખતરો નવી મહામારી Disease X, WHO એ આપી હતી ચેતવણી, જાણી કઈ રીતે બચશો 
Disease X: સમગ્ર વિશ્વ માટે ખતરો નવી મહામારી Disease X, WHO એ આપી હતી ચેતવણી, જાણી કઈ રીતે બચશો 
9 એરબેગ સેફ્ટી સાથે લોન્ચ થઈ Toyota Camry, જાણો શું છે કિંમત 
9 એરબેગ સેફ્ટી સાથે લોન્ચ થઈ Toyota Camry, જાણો શું છે કિંમત 
Rajkot Fire: રાજકોટ ગોપાલ નમકીનમાં લાગેલી વિકરાળ આગ હજુ પણ બેકાબુ, એક કિમીનો વિસ્તાર કરાવાયો ખાલી
Rajkot Fire: રાજકોટ ગોપાલ નમકીનમાં લાગેલી વિકરાળ આગ હજુ પણ બેકાબુ, એક કિમીનો વિસ્તાર કરાવાયો ખાલી
દિલ્હીમાં કોલ્ડવેવનો કહેર, હવામાન વિભાગે આ રાજ્યોમાં આપ્યું એલર્ટ, જાણો
દિલ્હીમાં કોલ્ડવેવનો કહેર, હવામાન વિભાગે આ રાજ્યોમાં આપ્યું એલર્ટ, જાણો
Israel Hamas War: ઈઝરાયેલે ફરી ઉત્તરી ગાઝા પર બોમ્બમારો કર્યો, એક જ પરિવારના 8 સહિત 19 લોકોના મોત
Israel Hamas War: ઈઝરાયેલે ફરી ઉત્તરી ગાઝા પર બોમ્બમારો કર્યો, એક જ પરિવારના 8 સહિત 19 લોકોના મોત
Jio New Year Plan:જિયોનો ન્યૂ યર ધમાકા પ્લાન, 200 દિવસની વેલિડિટી સાથે 500GB ડેટા, જાણો કિંમત
Jio New Year Plan:જિયોનો ન્યૂ યર ધમાકા પ્લાન, 200 દિવસની વેલિડિટી સાથે 500GB ડેટા, જાણો કિંમત
Embed widget