શોધખોળ કરો
iPhoneના ચાહકો માટે ખુશ ખબર, બે SIM સાથે આવશે નવો iPhone, લીક થઈ તસવીર
1/4

આ વાતથી તે સ્પષ્ટ થાય છે કે, લોન્ચ થનાર ત્રણ આઈફોનમાં એકમાં ડ્યુઅલ સિમ સપોર્ટ હશે. જોકે, આ વાતની હાલમાં પુષ્ટી થઈ શકી નથી કે ક્યાં iPhoneમાં આ ફિચર્સ આવશે. એવું પણ કહેવાય છે કે, ડ્યુઅલ સિમવાળા iPhone ચીન માટે એક્સક્લુસિવ હશે અને આ વિશે હજુ સુધી કોઈ જ જાણકારી આપવામાં આવી નથી.
2/4

ટેકનોલોજી બ્લોગ Tech Carvingએ ચીની ન્યૂઝ વેબસાઈટ Weibo પર લાગેલ આઈફોનની તસવીર જોવા મળી છે. જેમાં એક તસવીર દ્વારા બતાવવામાં આવ્યું છે કે, એપલ પોતાના નવા iPhoneમાં ડ્યુઅલ સિમ સપોર્ટ આપશે. Tech Carvingએ પોતાના રિપોર્ટમાં આ સપ્તાહની શરૂઆતમાં ચીની ટેલિકોમે ડ્યુઅલ સિમ અને ડ્યુઅલ સ્ટૈન્ડબાઈ સપોર્ટ સાથે આવનાર નવો iPhoneનું પોસ્ટર રજૂ કર્યું હતું. હવે તેમણે નવું પોસ્ટર રિલીઝ કર્યું છે, જેમાં ડ્યુઅલ સિમ સપોર્ટવાળા iPhoneને જોઈ શકાય છે.
Published at : 12 Sep 2018 07:59 AM (IST)
View More




















