અરુણ જેટલીએ બજેટ દરમિયાન કહ્યું કે, ઇમ્પોર્ટેડ મોબાઇલ ફોન પર કસ્ટમ ડ્યૂટી 15 ટકાથી વધારીને 20 ટકા કરી દેવાઇ છે, મતલબ ભારતમાં બનેલા મોબાઇલ તો બનેલા મોબાઇલ તો મોંઘા થશે જ પણ બીજા દેશોમાંથી આયાત કરાયેલા ફોનની કિંમતો પણ વધી જશે.
2/4
આ કડીમાં એપલ અને સેમસંગ કંપનીના ફોન મોંઘા થશે. એપલના સ્માર્ટફોન કસ્ટમ ડ્યૂટીના કારણે મોંઘા જઇ જશે, સાથે સાથે સેમસંગની પ્રૉડક્ટ્સ પણ મોંઘી થશે. સ્માર્ટફોન પણ નહીં પણ પાર્ટ્સ પર પણ કસ્ટમ ડ્યૂટી વધવાથી દરેક ગેજેટ્સ મોંઘા થઇ જશે. આ દરેક ફોન વિદેશોમાંથી આયાત કરવામાં આવે છે જેથી કસ્ટમ ડ્યૂટી કિંમતો વધી શકે છે.
3/4
આ કડીમાં મોબાઇલ ફોન પણ સામેલ થયા છે, એટલે મોબાઇલ લવર્સ માટે બજેટ ખરાબ સમાચાર લઇને આવ્યું છે.
4/4
નવી દિલ્હીઃ આજે કેન્દ્રીય સામાન્ય બજેટ નાણામંત્રી અરુણ જેટલીએ સંસદમાં રજૂ કરી દીધું છે, આ બજેટમાં સામાન્ય માણસને કોઇ ખાસ રાહત આપવામાં આવી નથી. પણ કેટલીક વસ્તુઓ પરનો ટેક્સ અને ડ્યૂટી વધારીને મોંઘી કરી દેવાઇ છે.