શોધખોળ કરો
બીજુ કોઇ તમારુ ફેસબુક એકાઉન્ટ જોતું હોય તો કઇ રીતે પડશે ખબર? કઇ રીતે તેને Log Out
1/4

આ સિવાય અન્ય સરળ રીતો છે, જેનાથી જાણી શકાય છે કે તમારુ એકાઉન્ટ કોઇ અન્ય તો યુઝ નથી કરી રહ્યું ને. આ માટે તમે તમારી ડિટેઇલ્સ ચેક કરો. બની શકે છે કે તમારી બર્થ-ડે, નામ, ઇમેલ આઇડી સાથે છેડછાડ થઇ હોય. બની શકે છે કે તમારા આઇડી પરથી એવા લોકોને ફ્રેન્ડ્સ રિક્વેસ્ટ મોકલવામાં આવી હોય જેને તમે ઓળખતા ના હોય. તે સિવાય તમે તમારી કોઇ પોસ્ટ પોતાની ટાઇમલાઇન પર પોસ્ટ કરી ના હોય પણ તેમ છતાં પોસ્ટ થઇ હો. આવી જ હરકતો મેસેજ બોક્સમાં થઇ હોય. તો તરત જ તમે પાસવર્ડ બદલો.
2/4

તમને લાગે કે કોઇ અજાણી વ્યક્તિ તમારું એકાઉન્ટ કોઇ અન્ય જગ્યાએ યુઝ કરી રહ્યું છે તો તરત જ ત્યાં End Activity પર ક્લિક કરો. આમ કરવાથી તમારુ એકાઉન્ટ થોડા સમય માટે હેકર પાસેથી લોગ આઉટ થઇ જશે. બાદમાં તરત જ તમારો પાસવર્ડ બદલો.
Published at : 28 Jul 2016 11:10 AM (IST)
Tags :
FacebookView More





















