કંપનીનું માનવું છે કે, આ પ્લાનને વધારે કૉલિંગ કરનારા ગ્રાહકોને ધ્યાનમાં રાખીને ઉતારવામાં આવ્યો છે, પણ આ પ્લાનમાં કૉલિંગમાં જ દરરોજ અને અઠવાડિયાના હિસાબે મિનીટોની લિમીટ નક્કી કરવામાં આવી છે.
2/5
નવી દિલ્હીઃ ટેલિકૉમ સેક્ટર હાલમાં 4G ઇન્ટરનેટ અને અનલિમિટેડ કૉલ્સને લઇને ખુબ ચર્ચામાં રહે છે. આ દોડમાં દરેક કંપની પોતા પોતાના ગ્રાહકોને સસ્તાં અને ફાયદાકારક પ્લાન ઓફર કરી રહી છે. હવે આ લિસ્ટમાં આઇડિયાએ પોતાના ગ્રાહકોને આકર્ષવા માટે સૌથી સસ્તો પ્લાન લૉન્ચ કરી દીધો છે.
3/5
4/5
189 રૂપિયા વાળા સસ્તાં પ્લાનમાં આઇડિયા પોતાના ગ્રાહકોને 2GB 2G/3G/4G ડેટા, અનલિમિટેડ વૉઇસ કૉલ અને પ્રતિદિવસ 100SMS આપશે. સૌથી ખાસ વાત એ છે કે કંપની આ પ્લાનમાં કસ્ટમર્સને 56 દિવસની વેલિડિટી આપી રહી છે.
5/5
આઇડિયાએ પોતાના ગ્રાહકો માટે નવો પ્રીપેડ પ્લાન લૉન્ચ કર્યો છે, આ પ્લાનની કિંમત 189 રૂપિયા રાખવામાં આવી છે. જોકે, આ પ્લાન માત્ર લિમિટેડ યૂઝર્સ માટે જ છે. સાથે આ પ્લાન સિલેક્ટેડ સર્કલ માટે જ અવેલેબલ છે.