શોધખોળ કરો

iPhone 7 માટે 24 કલાક પહેલા લાંબી લાઈનો, સૌથી પહેલા ઉભેલા કિશોરે 1.25 લાખની ઓફર ફગાવી

1/9
એપલ મેપ્સમાં નવા ફીચર્સ સામેલ કરવામાં આવ્યા છે, જે મેપ્સ આસપાસ રહેલી હોટલથી માંડીને ટ્રાફિક અપડેટ્સ કહેશે.

2/9
શેર કરવાના ફીચરને એડવાન્સ કરી દેવામાં આવ્યા છે. આ ફીચર આપમેળે ફોટો ઓળખીને સીક્વન્સ એરેન્જ કરી આપે છે.

3/9
ફોટો એપની ક્વોલિટી પણ એડવાન્સ મશીન લર્નિંગ ટેક્નોલોજીના આધારે બનાવવામાં આવી છે.

4/9
હોમ બટન સાથે ફોન ખોલી શકાય છે. મ્યૂઝિક એપમાં સુધારો કરવામાં આવ્યો છે.

5/9
તેમાં લોક સ્ક્રિનને નવું લુક આપવામાં આવ્યું છે. હવે લોક સ્ક્રીનનો કોઈ પણ ભાગ બ્લર નહીં દેખાય.

6/9
ios 10 વર્ચ્યુઅલ સાથે આવી છે. તેમાં સ્વિચ બોર્ડ કર્યા વગર મલ્ટીલિંગ્વલનું પણ ફીચર છે.

7/9
આઈફોનની ચાહમાં ઠુકરાવી દીધી 1.2 લાખની ઓફરઃ આઈફોન ખરીદવા માટે ઓસ્ટ્રેલિયામાં પણ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો છેલ્લા 48 કલાકથી લાઈનો લગાવીને ઊભા છે. ઓસ્ટ્રેલિયાના સિડનીમાં લાઈનમાં પ્રથમ નંબરે બેસેલા 16 વર્ષીય માર્ક્સને લાઈનમાંથી ખસી જવા માટે 1.25 લાખ રૂપિયાની ઓફર મળી હતી. તમને જાણીને નવાઈ લાગશે કે 66000ના આઈફોનનો પ્રથમ ખરીદદાર બનવા માટે માર્ક્સે આ ઓફર ફગાવી દીધી હતી.

8/9
iphone 7નો સ્ટોક ખલાસઃ iphone 7 અને iphone 7 plusને જંગી પ્રતિસાદ મળી રહ્યો છે. ફોનનો શરૂઆતનો સ્ટોક ખલાસ થઈ ગયો છે. કંપનીના કહેવા પ્રમાણે, ગ્રાહકોએ નિરાશ થવાની જરૂર નથી. હજુ પણ વેબસાઈટ પર પ્રિ-ઓર્ડર કરાવી શકાય છે. એપલે ઝડપથી તમામ ગ્રાહકોને ફોન પહોંચાડી દેવાની વાત કરી છે. જંગી પ્રતિસાદના પગલે ફેસ્ટિવલ સિઝન અગાઉ જ એપલ માટે ક્રેઝી લોકો માટે સારા સમાચાર આવ્યા છે. નવા ફોનને મળેલ પ્રતિસાદને પગલે કંપનીએ પોતાના જૂના ફોન iPhone 6 S તથા iPhone 6 S Plusમાં રૂ. બાવીસ હજાર સુધીનો ઘટાડો કર્યો છે. જોકે આ અંગે કંપની દ્વારા ઔપચારિક જાહેરાત કરવાની બાકી છે.

9/9
એપલે પોતાનો લેટેસ્ટ હેન્ડસેટ આઇફોન 7 લૉન્ચ કરી દીધો છે. સ્માર્ટફોનનું નામ આવે એટલે આઇફોન સૌથી આગળ રહે, આખી દુનિયા આજે આઇફોનની દિવાની છે. એપલે ફોનની સાથે ios 10 ઓપરેટિંગ સિસ્ટમ પણ લોન્ચ કરી હતી. એપલના સીઈઓ ટીમ કૂકે ios 10ને 'મધર ઓફ ઓલ' રિલીઝનું નામ આપીને વર્લ્ડ ડેવલપર્સ કોન્ફરન્સ 2016માં લોન્ચ કરી હતી. એપલનું માનીએ તો ફીચર્સમાં ios 10 અત્યાર સુધીની સૌથી મોટી રિલીઝ છે. એપલે ios 10 સાથે વોચ OS 3 અને ટીવી OS 10ને લોન્ચ કરી હતી. ભારતમાં આ ફોન ઓક્ટોબરમાં મળશે પરંતુ વિશ્વના 25 દેશોમાં iphone 7 અને iphone 7 plusનું વેચાણ શરૂ થઈ ગયું છે. જેના માટે લોકો કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા હતા. જો કે, આ ફોનનો પ્રારંભિક સ્ટોક ગણતરીના સમયમાં જ ખલાસ થઈ ગયો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ

Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન

Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર

તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  

અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ

GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય

ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 

Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા

IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 

Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ

Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ

Embed widget