શોધખોળ કરો
Jio નો પૉસ્ટપેડની દુનિયામાં નવો ધમાકો, 50 પૈસા પ્રતિ મિનીટ પર કરો ઇન્ટરનેશનલ કૉલ
1/6

ઇ-બિલ, દર મહિનાના અંતમાં તમારા ઇનબૉક્સમાં ઇ-બિલ પહોંચશે અને રિયલ ટાઇમમાં તમે તમારુ પૉસ્ટપેડ બીલ ચેક કરી શકશો. હંમેશા ઓન રહેનારી સર્વિસ એટલે કે આ 24x7 ચાલનારી સર્વિસ છે.
2/6

199 રૂપિયામાં અનલિમિટેડ ઇન્ડિયા પ્લાન, ઇન્ટરનેશનલ કૉલિંગ 50 પૈસા પ્રતિ મિનીટ પર અને ઇન્ટરનેશનલ રૉમિંગ 2 રૂપિયાથી શરૂ થશે. જિઓએ પોતાની પૉસ્ટપેડ સર્વિસીઝ માટે એકદમ આકર્ષક અને ગ્રાહક માટે આસાન ઇન્ટરનેશનલ કૉલિંગ અને ઇન્ટરનેશનલ રૉમિંગ ટેરિફ પ્લાન રિલીઝ કર્યો છો. આના દ્વારા જિઓના ગ્રાહકો વિદેશમાં રહીને પણ પોતાના મિત્રો અને પરિવારજનો સાથે ઓછા ચાર્જે વાત કરી શકશે.
Published at : 11 May 2018 11:38 AM (IST)
View More




















