શોધખોળ કરો
એપલ સસ્તા ભાવનો એપલ 10 બજારમાં મૂકશે, જાણો શું હશે તેનો ભાવ? ડીઝાઈન થઈ લીક
1/6

જાણકારી અનુસાર 6.1 ઇંચ એલસીડી ડિસ્પ્લેવાળા આઈફોનને લઈને કંપનીએ 100 મિલિયન યૂનિટ્સ વેચવાનો ટાર્ગેટ રાખ્યો છે. કંપની આશા છે કે નવું એલસીડી ડિસ્પ્લેવાળાં મોડલથી કંપનીના માર્કેટ શેરમાં વધારો થશે. નોંધનીય છે કે, વધારે કિંમત હોવાને કારણે એપલનો લેટેસ્ટ આઈફોન એક્સ કંપનીની આશા પર ખરો ઉતર્યો ન હતો.
2/6

જ્યારે 6.5 ઇંચવાળા વેરિયન્ટના લીક અનુસાર તે ઓલેડ પેનલની સાથે આવી શકે ચે અને આ આઈફોન એક્સ પ્લસની રેન્જની શરૂઆત હશે. મેટલ બોડી પર બનેલ આ ફોનમાં નોચ હસે અને તે બેઝલલેસ ડિસ્પ્લેવાળો ફોન હશે. આ ફોનના બેકમાં ડ્યૂઅલ કેમેરા સેટઅપ હશે. કહેવાય છે કે, આઈફોનનું આ વેરિયન્ટનો કેમેરો આઈફોન એક્સ સાથે મળતો આવે છે.
Published at : 05 Jun 2018 11:17 AM (IST)
View More





















