શોધખોળ કરો
નવા કલર વેરિએન્ટ સાથે દિવાળી સમયે લૉન્ચ થયો આ હાઇટેક ફોન, ફિચર્સ છે ગજબના
1/5

OnePlus 6Tને મીડનાઇટ બ્લેક અને મિરર બ્લેક મૉડલ્સમાં લૉન્ચ કરવામાં આવ્યો છે. હવે આમાં એક નવુ કલર વેરિએન્ટ થંડર પર્પલ એડ થઇ ગયુ છે. કંપનીએ આને સોમવારે જ લૉન્ચ કર્યો છે.
2/5

ઉલ્લેખનીય છે કે નવું કલર વેરિએન્ટ માત્ર 8GB રેમ અને 128GB ઇન્ટરનલ મેમરી વેરિએન્ટમાં જ અવેલેબલ છે. ભારત અને બીજા ગ્લૉબલ માર્કેટમાં આ સ્માર્ટફોન બે કલર વેરિએન્ટ-મીડનાઇટ બ્લેક ઉપલબ્ધ થશે. આ સ્માર્ટફોનના હાર્ડવેર સ્પેશિફિકેશનમાં કોઇ ફેરફાર નથી કરવામાં આવ્યો.
Published at : 06 Nov 2018 12:19 PM (IST)
View More





















