શોધખોળ કરો

દમદાર ફિચર્સ સાથે Realme X2 Pro ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ

Realme X2 Pro માં રિઅરમાં ક્વોડ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. જેમાં 64MP+13MP+8MP+2MP કેમેરા સેટઅપ છે. જ્યારે સેલ્ફી માટે 16MP સોની IMX471 કેમેરા આપવામાં આવ્યો છે.

નવી દિલ્હી: ચીનની સ્માર્ટફોન નિર્માતા કંપની Realmeએ ભારતમાં પોતાનો પ્રીમિયમ ફ્લેગશિપ સ્માર્ટફોન Realme X2 Pro લૉન્ચ કરી દીધો છે. આ ફોનની ખાસ વાત એ છે કે તેમાં 50W સુપર VOOC ફ્લેશ ચાર્જ સપોર્ટ આપવામાં આવ્યું છે. કંપનીનો દાવો છે કે આ ફોન માત્ર 35 મિનિટમાં ફૂલ ચાર્જ કરી શકાશે. Realme X2 Proના ફિચર્સની વાત કરીએ તો આ ફોનમાં ડિસ્પ્લે 6.5 ઈંચ ફૂલ HD+, 1080x2400 પિક્લસ, સુપર AMOLED સાથે આપવામાં આવી છે. સાથે ગોરિલા ગ્લાસ 5 પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. ઓપરેટિંગ સિસ્ટમ કલર ઓએસ 6.1 બેસ્ડ એન્ડ્રોઈડ 9 પાઈ છે. જ્યારે પ્રોસેસર ઓક્ટાકોર ક્વાલકોમ સ્નેપડ્રેગન 855+પ્રોસેસર આપવામાં આવ્યું છે. દમદાર ફિચર્સ સાથે Realme X2 Pro ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ ફોનની શરૂઆતની કિંમત 29,999 રૂપિયા રાખવામાં આવી છે. આ કિંમત 8GB + 128GB વેરિએન્ટની છે. જ્યારે ટૉપ વેરિએન્ટ 12GB + 256GB ની કિંમત 33,999 રૂપિયા રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે રિયલમીનો ભારતીય બજારમાં પ્રથમ પ્રિમિયમ કેટેગરીનો સ્માર્ટફોન છે. કેમેરાની વાત કરવામાં આવે તો રિઅરમાં ક્વોડ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. જેમાં 64MP+13MP+8MP+2MP કેમેરા સેટઅપ છે. જ્યારે સેલ્ફી માટે 16MP સોની IMX471 કેમેરા આપવામાં આવ્યો છે. બેટરી 4000mAh સાથે 50W સુપર VOOC ફ્લેશ ચાર્જ સપોર્ટ આપવામાં આવ્યું છે. Realme X2 Pro ની સેલ 26 અને 27 નવેમ્બરે થશે. પરંતુ આ માત્ર ઇનવાઈટ ઓનલી હશે. પ્રથમ સેલ ઇનવાઇટ ઓનલી અને બ્લાઇન્ડ ઑર્ડર રજિસ્ટર્ડ યૂઝર્સ માટે રહેશે. કંપનીના જણાવ્યા અનુસાર, કસ્ટમરે સેલમાં ભાગ લેવા માટે 1,000 રૂપિયા ચૂકવવા પડશે. તેના દ્વારા તેઓ પોતાનો ફોન બુક કરાવી શકશે.

ટોપ સ્ટોરી

Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
પ્રથમવાર ક્રેડિટ કાર્ડ લેતા સમયે કઈ બાબતોનું રાખશો ધ્યાન
પ્રથમવાર ક્રેડિટ કાર્ડ લેતા સમયે કઈ બાબતોનું રાખશો ધ્યાન
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?
કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?
શેર બજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1055 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,930 ને પાર
શેર બજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1055 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,930 ને પાર
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
Embed widget