શોધખોળ કરો
ભારતમાં લોન્ચ થયો Redmi Note 5, જાણો કિંમત અને સ્પેસિફિકેશન
1/7

ફોનમાં 4,000mAhની બેટરી આપવામાં આવી છે અને કંપનીનો દાવો છે કે ફુલ ચાર્જ કરવા પર તમે 14 કલાક સુધી સતત વીડિયો ચલાવી શકો છો જ્યારે 8 કલાક સતત ગેમિંગ કરી શકો છો.
2/7

કંપની અનુસાર ઓછા પ્રકાશમાં પણ સારી કેલ્ફી ક્લિક કરી શકાય છે. તેના કેમેરામાં ઝડપથી ફોકસ માટે ફેસ ડિટેક્શન ઓટો ફોકસ પણ આપવામાં આવ્યું છે. કનેક્ટિવિટી માટે તેમાં હાઈબ્રિડ સિમ સ્લોટ પણ આપવામાં આવ્યો છે એટલે કે તમે ઇચ્છો તો એકમાં સિમ અને બીજા સ્લોટમાં મેમરી કાર્ડ લગાવી શકો છો. રિયરમાં ફિન્ગપ્રિનટ્ સ્કેનર આપવામાં આવ્યું છે.
Published at : 14 Feb 2018 02:47 PM (IST)
View More























