જ્યારે અન્ય એક 297 રૂપિયાના પ્લાનમાં જિયોફોન યૂઝર્સ અનલિમિટેડ લોકલ અને નેશનલ કોલ, કોઇપણ શરતો વગર વાપરી શકશે. આ પ્લાનની મુદ્દત 84 દિવસ એટલે કે લગભગ ત્રણ મહિના છે. 297 રૂપિયાના પ્લાનમાં દરરોજ 500 MB ડેટા મળે છે સાથે દર મહીને 300 SMS.દૈનિક 500 MBની મર્યાદા કરતા પૂર્ણ થઈ થયા બાદ ડેટાની સ્પીડ ઘટીને 64 kbps થઇ જશે.
2/3
નવી દિલ્હી: રિલાયન્સ જિયોએ પોતાના જિયોફોન યૂઝર્સ માટે બે નવા પ્લાન લોન્ચ કર્યા છે. કંપનીએ પ્લાનની કિંમત 594 અને 297 રૂપિયા રાખી છે જે લાંબી વેલિડિટી સાથે આવે છે.
3/3
જિયો ફોન ગ્રાહકને રૂપિયા 594નાં પ્લાનમાં દૈનિક અનલિમિટેડ ડેટા અને જિયો એપ્લીકેશન બન્ને 168 દિવસ એટલે કે લગભગ છ મહિના સુધી વેલિડિટી રહેશે. અનલિમિટેડ ડેટાની દૈનિક 4G સ્પીડ 500 MB સુધી માર્યાદિત રહેશે. ડેટા ખમત થઇ જાય ત્યાર બાદ સ્પીડ ઘટી 64 kbps થઇ જશે. સાથે આ પ્લાનમાં 28 દિવસ સુધી 300 SMS પણ આપવામાં આવશે.