શોધખોળ કરો
Samsung Galaxy Note 9 ભારતમાં થયો લોન્ચ, જાણો કિંમત અને સ્પેસિફિકેશન્સ
1/5

સેમસંગ મોબાઈલ સ્ટોરમાંથી એચડીએફસી બેંકના ક્રેડિટ અને ડેબિટ કાર્ડથી ખરીદી કરવા પર 6000 રૂપિયાનું કેશબેક મળશે. સાથે જ એચડીએફસી બેંક નો કોસ્ટ ઈએમાઈનો વિકલ્પ પણ આપી રહી છે. ઉપરાંત અન્ય નો કોસ્ટ ઈએમઆઈ ઓપ્શન પણ ઉપલબ્ધ છે. સાથે જ એમેઝોન અને ફ્લિપકાર્ટમાંથી ફોન પર ઓફર મળી રહી છે. પેટીએમ મોલ દ્વારા ખરીદી કરવા પર 6000 રૂપિયાનું પેટીએમ કેશબેક મળી રહ્યું છે.
2/5

આ ફોનમાં વધુ સારી એસ પેન મળશે. એસ પેનથી તમે તસવીર પણ ક્લિક કરી શકશો. તેનો ઉપયોગ રિમોટ કન્ટ્રોલની જેમ કરી શકશો. તેની મદદથી તમે યૂ ટ્યૂબ વીડિયો પ્લે અને પોઝ કરી શકશો. સાથે જ સ્નેપચેટ અને સ્નૈપ્સ કેપ્ચર પણ કરી શકસો. સેલ્ફી પણ લઈ શકશો. એસ પેન નોટ 9માં લગાવવા માટે એક મિનિટની અંદર ચાર્જ થઈ જાય છે. જો તેની બેટરી ખતમ પણ થઈ જાય તો તે stylus તરીકે કામ કરતી રહે છે.
Published at : 23 Aug 2018 07:57 AM (IST)
View More
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
ધર્મ-જ્યોતિષ
ક્રિકેટ





















