શોધખોળ કરો
WhatsApp લાવ્યું ગ્રુપ વીડિયો કોલિંગ ફીચર, જાણો કેવી રીતે કરશે કામ
1/5

હાલમાં જ વ્હોટ્સએપે એન્ડ્રોઈડ અને iOS યૂઝર્સ માટે એક નવું ફીચર ચાલુ કર્યું હતું. જેનું નામ પ્રિડિક્ટેડ અપલોડ હતું. આ ફીચરની મદદથી યૂઝર્સ ઝડપથી પોતાનો ફોટો અપલોડ કરીને સેન્ડર્સને મોકલી શકતાં હતાં. ગત મહિને મીડિયા વિઝિબિલિટી અને નવા કોન્ટેક્ટ શોર્ટકર્ટ જેવા નવા ફીચર પણ આવ્યાં હતાં. પહેલા ફીચરથી શેર મીડિયાની વિઝિબિલિટીને જોઈ શકાતી હતી તો બીજા ફીચરની મદદથી સ્પીડથી નવા કોન્ટેક્ટ બનતાં હતાં.
2/5

નવી દિલ્હીઃ વ્હોટ્સએપે ગ્રુપ વીડિયો કોલિંગ ફીચરને એન્ડ્રોઈડ અને આઈઓએસ યૂઝર્સ માટે વિતેલા મહિને શરૂ કર્યું હતું. જોકે અત્યાર સુધી આ ફીચર માત્ર પસંદગીના યૂઝર્સને જ મળી રહ્યું હતું પરંતુ હવે આ ફીચર્સ બદા જ યૂઝર્સ માટે રોલ આઉટ કરવામાં આવ્યું છે.
Published at : 21 Jun 2018 07:17 AM (IST)
View More





















