શોધખોળ કરો
6 GB રેમ અને ઇનડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર સાથે લોન્ચ થયો Vivo X21s, કિંમત છે તમારા બજેટમાં
1/5

વિવો એક્સ 21માં ઓક્ટા કોર સ્નેપડ્રેગન 660 પ્રોસેસર છે. આ ઉપરાંત, તેમાં 6 જીબી રેમ અને 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ છે, જે વધારીને 256GB કરી શકાય છે. તેની પાસે પાવર માટે 3,400 એમએચની બેટરી છે. ભારતમાં આ ફોન ક્યારે લોન્ચ થશે તેના વિશે કોઈ માહિતી સામે આવી નથી.
2/5

કેમેરા વિશે વાત કરીએ તો આમા, 12 + 5નો ડ્યુઅલ એમપી રીયર કેમેરા સેટઅપ છે, જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) સાથે આવશે. તેમા સેલ્ફી માટે 24.8 એમપીનો ફ્રન્ટ કેમેરા છે.
Published at : 12 Nov 2018 08:08 AM (IST)
Tags :
VivoView More





















