શોધખોળ કરો
WhatsAppમાં આવ્યા નવા ફીચર્સ, જાણો શું છે ખાસિયત
1/4

વોટ્સએપના સ્ટેટસમાં તમે રિપ્લાઇ આપવા માંગતા હો તો પહેલા ટેકસ્ટ, મેસેજ, ઇમેજ, જીઆઈએફ ઈમેજ અને વીડિયોની મદદથી જવાબ આપી શકતા હતા પરંતુ હવે કંપનીએ તેની અંદર પણ વધુ ઓપ્શન આપ્યા છે. હવે તમે વોટ્સએપ સ્ટેટસનો વોઇસ મેસેજથી પણ રિપ્લાઇ કરી શકશો.
2/4

આ ઉપરાંત વોટ્સએપના બબલ એક્શન મેનૂને પણ રિડિઝાઇન કરવામાં આવ્યું છે. આ મેનુની મદદથી એકથી વધારે વખત ટેપ કરવા પર તમને ડિલીટ, રિપ્લાઇ, ફોર્વર્ડ, સ્ટાર, કોપી જેવા ઓપ્શન મળશે. વોટ્સએપ કોલને પણ રિડિઝાઇન કરવામાં આવ્યું છે. જેનાથી હવે કોલ અને મેસેજની સુવિધા વધારે ઝડપી થઈ જશે.
Published at : 23 Oct 2018 03:49 PM (IST)
View More




















