શોધખોળ કરો

હવે કોઇ બીજુ તમારું WhatsApp નહી ખોલી શકે, સિક્યોરીટી માટે આવી રહ્યું છે નવું ફીચર

1/3
WABetalnfo દ્વારા એક અહેવાલ અનુસાર, WhatsApp બીટા, Android 2.19.3, અપડેટ કરવામાં આવ્યું છે. જેમા એન્ડ્રોઇડ યૂઝર્સ માટે નવું ઓથોન્ટિકેશન ફિચર સામે આવ્યું છે. અહેવાલમાં એ પણ જણાવ્યું હતું iOS વોટ્સએપ યૂઝર્સ માટે ફેસ આઇડી અને ટચ આઇડને ઇન્ટિગ્રેડ કરવા પર કામ કરી રહ્યું છે, જે ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે. વોટ્સએપ ઓએએસ માટે ફિંગરપ્રિન્ટ ઓથેન્ટિકેશન પર પણ કામ કરવાનું શરૂ કરી દીધુ છે.

2/3
નવી દિલ્હીઃ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ પર ફિંગરપ્રિન્ટ ઓથેન્ટિકેશન મળવાના અહેવાલ થોડા દિવસથી સાંભળવા મળી રહ્યા છે. હવે લગભગ એ કન્ફર્મ થઈ ચૂક્યું છે કે WhatsAppમાં ફિંગરપ્રિન્ટ ઓથેન્ટિકેશન આપવામાં આવશે. WAbetainfoના એક અહેવાલ અનુસાર વોટ્સએપને ગૂગલ પ્લે બીટા પ્રોગ્રામ દ્વારા એક નવું અપડેટ સબમિટ કર્યું છે જેમાં આ ફીચર આપવામાં આવ્યું છે.

3/3
બીજી તરફ, જો વોટ્સએપ યૂઝર્સ ફિંગરપ્રિન્ટને ઓળખી શકતું નથી, તો તમારા ફોનના ક્રેડેન્શિયલનો ઉપયોગ કરીને પણ એપ ખોલી શકશો. હાલમાં WhatsAppનું આ નવું ફિચર ડેવલપમેન્ટના આલ્ફા સ્ટેજમાં છે. Android 2.19.3 અપડેટ બાદ WhatsApp બીટા વધુ સારા ઓડિયો પિકર સાથે આવશે. જેમાં યૂઝર ઓડિયો ફાઇલને મોકલતા પહેલા પ્રિવ્યૂ કરી શકશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 

Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય

OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 

Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 

વિડિઓઝ

Bharuch | ભરુચના વાગરાની સાયખા GIDCમાં કંપનીમાં બ્લાસ્ટ, 5 કામદારના મોત
Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં

Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો

Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત

Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત

સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ

1.27 લાખ રૂપિયામાં ક્રૂઝ કંટ્રોલવાળી બાઈક, Hero એ રાઈડર્સને આપી મોટી સરપ્રાઈઝ

IPL 2027: દિલ્હી કેપિટલ્સને મળ્યો નવો બોલિંગ કોચ, શ્રીલંકાના દિગ્ગજે ગાંગુલી-યુવરાજને કર્યા જોઈન

'રશિયન ઓઈલ ખરીદવા પર ભારત સહિત 5 દેશો પર કોઈ ટેરિફ નહીં', ટ્રમ્પની મોટી જાહેરાત

Embed widget