શોધખોળ કરો
WhatsAppમાં મેસેજ કર્યાના 1 કલાક બાદ પણ થઇ શકશે ડિલીટ, જાણો કઇ રીતે કરી શકશો
1/5

WABetaInfo મુજબ હાલ આ ફીચર વોટ્સએપ એન્ડ્રોઈટ બીટા વર્ઝન 2.18.69 માટે લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફીચરનું સ્ટેબલ વર્ઝન એન્ડ્રોઇટ અને ios માટે જલ્દી રિલીઝ કરવામાં આવશે. હાલ માત્ર વોટ્સએપ એન્ડ્રોઈડ બીટા ટેસ્ટર્સ જ આનો લાભ લઇ શકશે.
2/5

નવા અપડેટ બાદ યૂઝર્સ એક કલાક બાદ પણ મેસેજ ડિલીટ કરી શકશે.
Published at : 04 Mar 2018 06:19 PM (IST)
View More























