શોધખોળ કરો
Xiaomiએ લોન્ચ કરી Mi Credit, યૂઝર્સને 10 મિનિટમાં મળશે ઇન્સ્ટન્ટ પર્સનલ લોન
1/6

નવી દિલ્હી: ચીનની ટેક્નોલોજી કંપની ભારતમાં પોતાની ઉપલબ્ધતા ન માત્ર સ્માર્ટફોન માર્કેટમાં વધી રહી છે. પરંતુ ઇન્ટરનેટ સર્વિસની પણ શરૂઆત કરી ચુકી છે. શાઓમીએ હવે ભારતમાં MI ક્રેડિટ સર્વિસ લોન્ચ કરી છે. જેમાં કસ્ટરમર્સને એક પ્રકારની ઈન્સ્ટેન્ટ પર્સનલ લોન આપશે.
2/6

કંપનીએ કહ્યું કે આ ઈન્સટન્ટ લોન પ્લેટફોર્મ યંગ પ્રોફેશનલ્સ માટે છે. ક્રેડિટબી ઇન્સટન્ટ લોન પ્લેટફોર્મ છે અને તેની સાથે પાર્ટનરશિપ કરીને તેની શરૂઆત કરવામાં આવી છે.
Published at : 24 May 2018 10:48 PM (IST)
Tags :
XiaomiView More





















