શોધખોળ કરો
ગુજરાતના 19 IAS અધિકારીઓની કરાઈ બદલી, જાણો કયા અધિકારીને ક્યાં કરાઈ બદલી
1/3

4 IAS અધિકારીઓને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે જેમાં જેનુ દેવાન, આર.જે.હાલાણી, ડો.સૌરભ પારધી અને આઈ.કે.પટેલનો સમાવેશ થાય છે.
2/3

19 IAS અધિકારીઓની બદલીના આદેશ જાહેર કરવામાં આવ્યા છે. બદલીના આદેશ પ્રમાણે એસ.એ.પટેલની ગાંધીનગરથી જામનગર મ્યુનિ. કમિશનર તરીકે બદલી કરવામાં આવી છે. JMC કમિશનર આર.બી.બારડની મહિસાગર કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે. આઈ.કે.પટેલને નર્મદાના કલેક્ટરની સાથે SOUના CEO તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
Published at : 01 Feb 2019 10:16 AM (IST)
Tags :
Gujarat GovernmentView More





















