શોધખોળ કરો
ગ્રાન્ટેડ માધ્ય. શાળાઓના ફિક્સ પગારદારો આનંદો, મળશે ખાસ વધારાનું ભથ્થું
1/5

હાલમાં જેમને 7100નો ફિક્સ પગાર મળે છે તેને ફિક્સ પગાર ઉપર માસિક ભથ્થુ 1900 મળશે ઉપરાંત દર વર્ષે ખાસ ભથ્થામાં વાર્ષિક 1500 રૂપિયાનો વધારો મળશે. જ્યારે 7800નો ફિક્સ પગાર મેળવનારને માસિક 2200નું ભથ્થું મળશે જેમાં વાર્ષિક 1500નો વધારો મળશે. જ્યારે 13500નો ફિક્સ પગાર મેળવનારને માસિક 1500 ભથ્થુ મળશે જેમાં વાર્ષિક 1500 રૂપિયાનો વધારો મળશે. જ્યારે 13700નો ફિક્સ પગાર મેળવનારને માસિક 1800 ભથ્થુ મળશે જેમાં વાર્ષિક 1500નો વધારો મળશે.
2/5

આ ઠરાવને પગલે કર્મચારીઓને માસિક ખાસ ભથ્થામાં 1500થી 2200 રૂપિયાનો વધારો મળશે તેમજ દૈનિક ભથ્થામાં 70થી 140નો વધારો મળશે. તેમજ 12 પરચુરણ રજાઓ ઉપરાંત આકસ્મિક 15 રજાઓ મળશે તેમજ તબીબી સારવાર 'મા કર્મયોગી' યોજના માટેનાં લાભો મળશે.
Published at : 27 Sep 2016 10:05 AM (IST)
View More





















