શોધખોળ કરો
ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, આજથી 10 ટકા ઈબીસીનો અમલ, જાણો કોને મળશે લાભ
1/4

ગાંધીનગરઃ સવર્ણોને 10 ટકા અનામતનું બિલ લોકસભા અને રાજ્યસભામાં પસાર થયા બાદ ગુજરાતમાં આજથી તેનો અમલ કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સામાજિક સમરસતાની પુષ્ટિ રૂપે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
2/4

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે બિનઅનામત વર્ગોને 10 ટકા અનામત આપવાના કરેલા ઐતિહાસિક અને અભૂતપૂર્વ ક્રાંતિકારી નિર્ણયને સૌ પ્રથમ પ્રતિસાદ આપતા આ મહત્વપૂર્ણ નિણર્ય કર્યો છે.
Published at : 13 Jan 2019 03:33 PM (IST)
View More
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
દેશ
દુનિયા
દેશ




















