શોધખોળ કરો
બે ગુજરાતી બિઝનેસમેનોએ વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં શું કરી મોટી જાહેરાત? જાણો વિગત
1/4

ગૌતમ અદાણીએ કહ્યું હતું કે, આ પ્લાન્ટ દુનિયાનો સૌથી મોટો સોલાર હાઈ-બ્રિડ પ્લાન્ટ હશે. આ ઉપરાંત, આગામી પાંચ વર્ષમાં ગુજરાતમાં 55,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવાનું અદાણી ગ્રુપનું આયોજન હોવાનું ગૌતમ અદાણીએ કહ્યું હતું. આ રોકાણથી ગુજરાતમાં 50 હજારથી વધુ નોકરીઓ સર્જાશે.
2/4

મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, કોઈ ચોક્કસ જગ્યાએ રોકાણ કરવાને બદલે રિલાયન્સ પોતાના નવા બિઝનેસ મોડેલ અનુસાર, સમગ્ર ગુજરાતમાં અલગ-અલગ લોકેશન પર રોકાણ કરશે. છ કરોડ ગુજરાતીઓનું સપનું તે જ તેમનું સપનું છે. ગુજરાત આગામી સમયમાં માત્ર ભારત જ નહીં, સમગ્ર દેશ માટે મોડેલ બનશે.
Published at : 18 Jan 2019 12:51 PM (IST)
View More





















