શોધખોળ કરો
જૂનાગઢ: માણાવદરમાં આભ ફાટ્યું, 6 કલાકમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો
1/11

પરંતુ વહેલી સવારથી જ મેઘરાજા મૂશળધાર તૂટી પડ્યા હતા. આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ વચ્ચે માણાવદરમાં 6 કલાકમાં જ 11 ઈંચ વરસાદ ખાબકતાં માણાવદરના મોટાભાગના વિસ્તારો પાણી પાણી થઈ ગયા હતા. ભારે વરસાદથી વંથલીના નરેડી પાસે રોડ પર પાણી ફરી વળતા વાહન વ્યવહારને અસર થઇ હતી.
2/11

જૂનાગઢ: છેલ્લા એક અઠવાડિયાથી પણ વધારે સમયથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે આજે વહેલ સવારથી જ જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો. ભારે વરસાદના કારણે માણાવદરમાં 6 કલાકમાં 11 ઈંચ વરસાદ ખાબકતાં વરસતા સમગ્ર શહેર પાણીથી લથપથ થઇ ગયું છે. મેંદરડામાં 6 ઈંચ, વંથલીમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો હતો.
Published at : 17 Jul 2018 01:57 PM (IST)
View More





















