શોધખોળ કરો
ભાજપના ક્યા નેતાએ મોદી-આંબેડકરને ગણાવ્યા બ્રાહ્મણ ? રૂપાણી પણ આ વાત સાંભળી કેમ થઈ ગયા સ્તબ્ધ ?
1/6

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના નિવેદનથી બ્રહ્મ સમાજમાં રોષની લાગણી ફેલાઈ હતી. ત્રિવેદીના નિવેદનને પગલે મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટમાં જ ગણગણાટ થઈ ગયો હતો. તેમના વિવાદાસ્પદ નિવેદનથી સમીટમાં હાજર મુખ્યમંત્રી રૂપાણી સહિત ભાજપના નેતાઓ પણ ગૂંચવાઈ ગયા હતા.
2/6

અમદાવાદઃ શનિવારે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 'મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ' નો પ્રારંભ થયો હતો. આ સમિટના ઉદઘાટન સમારોહમાં મુખ્યમંત્રી રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, વિધાનસભાના અધ્યક્ષ રાજેદ્ર ત્રિવેદી સહિત બ્રાહ્મણ સમાજના આગેવાનો અને સાધુ-સંતો તથા મહંતોએ હાજરી આપી હતી.
Published at : 29 Apr 2018 10:15 AM (IST)
View More





















