શોધખોળ કરો
કચ્છમાં બસ પલટી ખાતા એરફોર્સના 17 જવાન ઘાયલ, બે જવાન ગંભીર
1/4

કચ્છઃ ગુજરાતના કચ્છ જિલ્લમાં આજે સવારે બસ દુર્ઘટનામાં નેવી અને એરફોર્સના 17 જવાન ઘાયલ થયા હતા. ગોવાથી આવેલા 24 જવાનો કચ્છ જિલ્લાના કાલાડુંગર પર આવેલા મંદિરમાં જઇ રહ્યા હતા. ત્યારે આ દુર્ઘટના સવારે 8:45 વાગે બની હતી.
2/4

Published at : 27 Oct 2016 12:16 PM (IST)
Tags :
AccidentView More





















