શોધખોળ કરો

વલસાડ: ગુણોત્સવમાં CM રૂપાણીએ આપી હાજરી, કહ્યું- આજના સમયમાં ડિજિટલ શિક્ષણ જરૂરી

1/2
રૂપાણીએ કહ્યું કે તેઓ બ્રાહ્ય દેખાવથી મૂલ્યાંકન કરવા નથી માંગતા. તેમણે જાતે OMR ખોલી તપાસ કરી હતી. શાળામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, શિક્ષક વિદ્યાદાન આપે છે જેથી તેની જવાબદારી પણ મોટી છે. અગાઉના સમયમાં શાળાના ઓરડા નહોતા, શિક્ષકો નહોતા, જ્યારે આજે પરિસ્થિતિ જુદી છે. આજે શિક્ષકોને સાતમા પગાર પંચ પ્રમાણે પગાર મળે છે જેથી શિક્ષકોની ફરજ છે કે તેઓ બાળકોના વિકાસમાં પૂરતા પ્રયાસ કરે. સરકારે બજેટમાં 25 હજાર કરોડથી વધુની ફાળવણી કરી છે. અને અગાઉના સમયમાં પાંચ શાળા ગુણોત્સવમાં જોડાઈ હતી.

2/2
વલસાડ: ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વલસાડના ચીખલા ગામની પ્રાથમિક શાળામાં ગુણોત્સવમાં હાજરી આપી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શિક્ષણ કાર્ય સબંધિત કેટલીક સુચનાઓ આપી હતી. સ્પષ્ટ પણે જે યોગ્ય નહોતું એની નોંધ લીધી અને કડક શબ્દો માં સુધારા માટે સૂચનો કર્યા હતા.

View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: કોંગ્રેસે 8 મનપા માટે 243 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, રવિન્દ્ર જાડેજાની બહેનને આપી ટીકિટ

Local Body Election LIVE 2026: સુરતમાં AAPએ ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર

7 એપ્રિલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ફરી રાજ્યમાં થશે માવઠુ, હવામાન વિભાગની આગાહી

Rain Forecast: દેશના આ રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અવિરત 5 વર્ષ
Hun To Bolish : હું તો બોલીશ : નકલી પત્રકારનો પર્દાફાશ !
Hun To Bolish : હું તો બોલીશ : ચૂંટણીમાં કોનો ફાયદો, કોનું નુકસાન
Mansukh Vasava : મનસુખ વસાવા ફરી વિફર્યા, નેત્રંગમાં બસ સ્ટેશનની જરૂર છે કે શોપિંગ સેન્ટરની?
Gujarat Local Body Election 2026 : કોંગ્રેસની ઉમેદવારોની યાદીને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO PF Withdrawal Rules 2026: હવે PF ફંડમાંથી પૈસા ઉપાડવા બન્યા વધુ સરળ, જાણો નવો નિયમ

Iran US War: ટ્રમ્પની ધમકી પર ઈરાનનો પલટવાર, વીડિયો શેર કરી ઓપરેશન ઈગલ ક્લોની અપાવી યાદ
Iran US War: ટ્રમ્પની ધમકી પર ઈરાનનો પલટવાર, વીડિયો શેર કરી ઓપરેશન ઈગલ ક્લોની અપાવી યાદ
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: કોંગ્રેસે 8 મનપા માટે 243 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, રવિન્દ્ર જાડેજાની બહેનને આપી ટીકિટ
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: કોંગ્રેસે 8 મનપા માટે 243 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, રવિન્દ્ર જાડેજાની બહેનને આપી ટીકિટ
આવતીકાલથી હવામાન બગડશે: 9 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની હવામાન વિભાગની આગાહી

RCB ની સતત બીજી જીત, 250 રનનો પહાડ ઊભો કરી CSK ને આપી 43 રનથી કારમી હાર

કિંગ કોહલીનો કમાલ! ચેન્નઈ સામે ફટકાબાજી કરી રોહિત શર્માનો મોટો રેકોર્ડ તોડ્યો

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો બફાટ: ગુજરાતની પ્રજાને 'અભણ' ગણાવતા છેડાયો નવો વિવાદ

"હવે ભાજપમાં પણ ટકાવારીની સિસ્ટમ", સાંસદ મનસુખ વસાવાએ પોતાની જ પાર્ટીને ધોઈ નાખી!
Embed widget