શોધખોળ કરો
જસદણ પરિણામઃ કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાને તેમના ગામમાંથી મળ્યા સૌથી ઓછા મત, જાણો વિગતે
1/4

કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયા શરૂઆતી રાઉન્ડથી પાછળ રહ્યાં જ્યારે કુંવરજીએ શરૂઆતથી જ લીડ બનાવી રાખી હતી. ચોંકવનારી વાત એ છે કે કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાને તેમના જ ગામમાંથી ઓછા મળ્યા છે.
2/4

જસદણઃ જસદણ-વિછીંયા વિધાનસભા માટે હાલમાં મતગણતરી ચાલી રહી છે. કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયા અને ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયા બન્ને સામ સામે મેદાને છે. મતગણતરી દરમિયાન એક ચોંકાવનારી વાત સામે આવી છે.
Published at : 23 Dec 2018 12:05 PM (IST)
View More





















