શોધખોળ કરો

શંકરસિંહનો લલકારઃ કોઈ બહુ દાદાગીરી કરે તો બાપુ બેઠા જ છે, ભાજપ આ વાત યાદ રાખે

1/4
ભાજપને આડે હાથ લેતા શંકર સિંહ વાધેલાએ પ્રહાર કરતાં કહ્યું કે બહુ દાદાગીરી કરવી નહી કોઇ દાદાગીરી કરે તો બાપુ બેઠા છે. ગરબાડાના ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીઆએ ભાજપ એટલે બળાત્કારી સરકાર ગણાવી નલીયાના બનાવને યાદ કર્યો હતો.

2/4
દેવગઢ બારિયા: દેવગઢ બારિયામાં જનવેદના સભામાં હાજર રહેલા કોંગ્રેસના તમામ અગ્રણીઓએ ભાજપ પર નોટબંધી ઉપર પ્રહારો કરી નોટબંધીથી અહીના આદિવાસી સમાજને થયેલ નુકસાન જણાવ્યું હતું.

3/4
કૉંગ્રેસે 50 લાખ યુવાનો બે રોજગાર હોવાનું જણાવ્યું હતું. કોંગ્રેસે અમીત શાહના ઇશારે સાણંદની ઘટના બની હોવાનો આક્ષેપ કર્યો હતો.શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસ કાર્યકરો કોઇનાથી ડરે નહી તે અર્થે ભાજપને પ્રહાર કરતાં કહ્યું કે બહુ દાદાગીરી કરવી નહી. કોઇ દાદાગીરી કરે તો બાપુ બેઠા છે.

4/4
કૉંગ્રેસે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું, નોટબંધીથી પ્રજામાં મુશ્કેલી ઉભી થઇ છે. ખેડૂતો પર દમન થયાની સાણંદની ઘટના યાદ કરી ભાજપ ઉપર પ્રહાર કર્યા હતા. તેમણે યુપી, ગોવા, પંજાબ અને મણીપુરમાં ભાજપ સરકાર નહી આ‌વે તેવો દાવો કર્યો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

‘કાગળ પર નહીં, અરજદારને સંતોષ થાય તેવો નિકાલ કરો’: CM ભૂપેન્દ્ર પટેલે કલેક્ટરોને આપી તાકીદ

ગુજરાતમાં આગામી 3 કલાક ભારે વરસાદનું એલર્ટ: 8 જિલ્લામાં રેડ, 15માં ઓરેન્જ એલર્ટ જાહેર

Dang Rain: ડાંગમાં ધોધમાર વરસાદથી નદીઓમાં ઘોડાપુર, અનેક કોઝવે પાણીમાં ગરકાવ

ગુજરાતમાં કાલથી 7 દિવસ ભારે વરસાદનું એલર્ટ: 24 કલાકમાં 173 તાલુકામાં વરસાદ, કપરાડામાં સૌથી વધુ 15.63 ઈંચ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓના બહાના
Hun To Bolish : હું તો બોલીશ : 2-4 ઈંચમાં બેહાલ સુરત
Ahmedabad News: અમદાવાદના ચાંગોદરમાં ગેરકાયદે ફટાકડાના ગોડાઉનનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast: 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે: અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: આજથી બે દિવસ મેઘરાજા બોલાવશે ધબધબાટી: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરત માટે આજની રાત ભારે! અતિભારે વરસાદનું રેડ એલર્ટ, રાત્રે 9 વાગ્યા પછી બહાર ન નીકળવા અપીલ

આવતીકાલનું હવામાનઃ ગુજરાત અને રાજસ્થાન સહિત 11 રાજ્યો માટે IMD નું રેડ એલર્ટ: 23 જુલાઈએ હવામાન કેવું રહેશે?

ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, હિંસા કરનારા પોલીસ પર કાર્યવાહી અને PM મોદી..., રાહુલ ગાંધીએ સરકાર સામે રાખી 3 માંગ

ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાનું એલર્ટ

Valsad Rain: વલસાડમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ-સોસાયટી જળમગ્ન, નેશનલ હાઈવે 48 પર ભરાયા પાણી
Valsad Rain: વલસાડમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ-સોસાયટી જળમગ્ન, નેશનલ હાઈવે 48 પર ભરાયા પાણી
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે વરસાદનું એલર્ટ: 8 જિલ્લામાં રેડ, 15માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે વરસાદનું એલર્ટ: 8 જિલ્લામાં રેડ, 15માં ઓરેન્જ એલર્ટ જાહેર
Navsari Rain: ધોધમાર વરસાદથી નવસારી જિલ્લામાં જનજીવન અસ્તવ્યસ્ત, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ જિલ્લામાં પૂરનો ખતરો, રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા

Embed widget