શોધખોળ કરો
કોલ સેન્ટરોની કાળી કમાણીઃ IPSને મળતો મહિને અઢી કરોડનો હપ્તો, કેમ થઈ 50 કરોડની ઓફર
1/5

કોર્પોરેટ રોડની એક જાણીતી બિલ્ડિંગની ઘણી ઓફિસોમાં કોલ સેન્ટર ચલાવતા કોલસેન્ટર સંચાલક માપેત કોલ સેન્ટરનાં સંચાલકોએ પોલીસને આ તપાસ પૂરી કરી દેવા માટે રૂપિયા 50 કરોડની ઓફર કરી છે. જો પોલીસ તપાસ પૂર્ણ કરી દેવા માટે 50 કરોડની ઓફર કરાતી હોય તો આ કોલ સેન્ટરના નામે ધમ ધમતા કાળા કારોબારની આવક કેટલી હશે? તે અંગે પોલીસ વિચાર કરી રહી છે.
2/5

કોલ સેન્ટર ચલાવતા એક સંચાલકે નામ નહીં આપવાની શરતે જણાવ્યું છે કે અમદાવાદ શહેરમાં તમામ જગ્યાએ જે કોલ સેન્ટરો ચાલે છે તેની તમામ વિગતો પોલીસને જાણ છે. પોલીસની રહેમ નજર હેઠળ જ આ કોલ સેન્ટરો ચાલે છે. આનંદનગર, નવરંગપુરા જેવા વિસ્તારોમાં અગાઉ પોલીસે આવા ગેરકાયદે કોલ સેન્ટરો પર દરોડા પાડ્યા હતા.
Published at : 12 Oct 2016 10:42 AM (IST)
View More





















