શોધખોળ કરો

ગુજરાતમાં પણ વસેલું છે એક PARIS, જુઓ ગામમાં કેવો છે અદભુત નજારો

1/11
ગુજરાતનું સૌથી વધુ સમૃદ્દ ગણાતું આણંદ જિલ્લાનું ધર્મજ ગામનો આજે એટલે 12 જાન્યુઆરીએ 13મો ધર્મજ-ડે મનાવવા માટે તમામ તૈયારી કરી દેવામાં આવી છે. ચલો થીમ આધારીત ધર્મજોત્સવની ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગ હોવાથી વિદેશમાં રહેતા ગુજરાતીઓ પોતાના માદરે વતન ધર્મજ આવી રહ્યા છે. આ ગામ પર એક નજર કરીએ....

2/11
3/11
4/11
5/11
ધર્મજ ગામમાં પ્રવેશતાં જ તમામ માર્ગો પાકા અને બાજુમાં બ્લોક બેસાડેલાં જોવા મળે છે. ગામડું હોવા છતાં ક્યાંય ઉકરડાં કે કચરાંના ઢગ ખડકાયેલાં નથી. કાદવ-કિચ્ચડ તો ઠીક પાણીનું ખાબોચિયું પણ જોવા નહીં મળે. માર્ગ પર કચરો તો ઠીક માટી કે ધૂળ પણ નથી. કલ્પના ન કરી શકીએ એવો છે ધર્મજ ગામનો નજારો.

6/11
7/11
8/11
9/11
તેમજ સ્વચ્છતા માટે રોડ સ્લીપર જેવી આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં પણ અગ્રેસર રહે છે. ધર્મજમાં ગ્રામજનોના સહકારથી પંચાયત દ્વારા નિયમિત સફાઇ કામ થઈ રહ્યા છે અને ગામમાં સ્વચ્છતા જળવાય છે.

10/11
ધર્મજ ગામમાં 25 વોર્ડ અને અંદાજે 12 હજારની વસતિ છે. વર્ષ 1895થી નોકરી ધંધા અર્થે વિદેશમાં ગયેલાં ગ્રામજનોએ ધર્મજને ચરોતરના ‘પેરિસ’ની ઉપમા અપાવી છે. વિદેશમાં જઈને સ્વચ્છતાનું મહત્વ સમજતાં ગ્રામજનોએ સ્વયં સ્વચ્છતા માટે અલર્ટ રહે છે.

11/11
દેશમાં ભલે સ્વચ્છતા ઝૂંબેશ હમણાં હાથ ધરવામાં આવી હોય પણ અહીં વર્ષો અગાઉ અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી. ગામમાં પંચાયત દ્વારા જ સાફ-સફાઈ કામ કરાવવામાં આવી રહી છે. જેમાં ગ્રામજનો સ્વચ્છતા જાળવવાની પોતાની જવાબદારી સમજીને આ ગામ ચોખ્ખાચણાંક રાખે છે. પંચાયતની સાથે અહીંના એનઆરઆઇ પણ ગામોને સમયે સમયે મદદરૂપ થતાં રહે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતના BLO અને સુપરવાઇઝરો સરકારે જાહેર કર્યું ખાસ ભથ્થું, જાણો ખાતામાં કેટલ જમા થશે

જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક

BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ

શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?

'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?

17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ

ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો

90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

Embed widget