શોધખોળ કરો
પોરબંદર ખાતે પાકિસ્તાની બોટમાંથી ઝડપાયેલા 9 વિરૂદ્ધ નોંધાઈ FIR
1/3

કોસ્ટલ ગુનાને આ પ્રથમ એફઆઈઆર છે છે આ કોસ્ટલ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. નવી બંદર કોસ્ટલ સ્ટેશન એ એવા 10 પોલિસ સ્ટેશનમાં સામેલ છે જે દરિયા કિનારે બનાવવામાં આવ્યા છે. આ પહેલા સમગ્ર પશ્ચિમ ઝોનમાં આ પ્રકારના ગુના થાય તો તેના માટે સમગ્ર પશ્ચિમાં ઝોનમાં આવેલું એક માત્ર પોલિસ સ્ટેશન મુંબઈના યલો ગેટમાં જ નોંધવામાં આવતા હતા.
2/3

ઉલ્લેખનીય છે કે, બીજી ઓક્ટોબરે કોસ્ટગાર્ડે ગુજરાતના દરિયામાંથી એક પાકિસ્તાની બોટ ઝડપી પાડી હતી. આ પાકિસ્તાની બોટમાં 9 ક્રૂ મેમ્બર્સ હતા. આ બોટમાં સવાર નવ વ્યકિતઓની કોસ્ટગાર્ડ અને મરીન પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવતા તેમણે ખુલાસો કર્યો હતો કે પાકિસ્તાનથી હજુ બે બોટ ગુજરાતના દરિયાકિનારાની હદમાં થઇને મહારાષ્ટ્ર તરફ રવાના થઈ છે.
Published at : 05 Oct 2016 11:32 AM (IST)
View More




















