શોધખોળ કરો
જુનાગઢમાં કોંગ્રેસ નેતાના પુત્રની દબંગાઇ, લગ્ન પ્રસંગે જાહેરમાં હવામાં કર્યું ફાયરિંગ
1/4

2/4

જુનાગઢના સુખનાથ ચોક વિસ્તારમાં કોંગ્રી કોર્પોરેટર ઇબ્રાહિમ કુરેશનો પુત્ર લગ્ન પ્રસંગે આનંદમાં આવી જતાં જાહેરમાં રિવૉલ્વરથી ફાયરિંગ કરવા લાગ્યો હતો. ત્યારબાદ આ ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયા પર ઝડપથી વાયરલ થવા લાગ્યો હતો.
3/4

માહિતી પ્રમાણે, વાયરલ થયેલા વીડિયો જુનાગઢનો છે, જ્યાં લગ્ન પ્રસંગે ઉજવણીના ભાગ રૂપે કોંગ્રેસ નેતાના પુત્રેએ હવામાં રિવૉલ્વરથી ફાયરિંગ કર્યું હતું.
4/4

જુનાગઢઃ ગુજરાતમાં સતત બે દિવસમાં બે વાર જાહેરમાં ફાયરિંગ કરવાની ઘટનાઓ સામે આવી છે. બન્ને ઘટનાઓના વીડિયો વાયરલ થતાં ગુજરાતમાં હલચલ મચી ગઇ છે. તાજેતરમાં વાયરલ થયેલા એક વીડિયોમાં જુનાગઢના કોંગ્રેસના નેતાના પુત્રએ હવામાં રિવૉલ્વરથી ફાયરિંગ કર્યું હોવાની બહાર આવ્યું છે.
Published at : 14 May 2018 03:54 PM (IST)
View More





















