શોધખોળ કરો
વાજપેયીજીના અસ્થિનું મંગળવારે ગુજરાતની કઈ છ નદીમાં કરાશે વિસર્જન, જાણો વિગત
1/5

ગુજરાતની નગરપાલિકા, જીલ્લા અને તાલુકા પંચાયતો, મ્યુનિ.કોર્પોરેશન, સરકારી બોર્ડ નિગમો, વિવિધ સહકારી સંસ્થાઓમાં પણ અટલજીના અવસાન અંગેનો શોક પ્રસ્તાવ કરવા સૂચના આપી દેવામાં આવી છે. આ શોક પ્રસ્તાવ દિલ્હી ભાજપ હેડ ક્વાર્ટસ પર ઈમેલથી મોકલી આપવા જણાવી દેવાયું છે.
2/5

27મીએ સિદ્ધપુરમાં સરસ્વતી અને ભરૂચમાં નર્મદા નદીમાં અસ્થિ વિસર્જન કરવામાં આવશે. આ ઉપરાંત 25થી 30 ઓગષ્ટ સુધી મહાનગરો ઉપરાંત જીલ્લા મથકોએ પ્રાર્થના સભા આયોજિત કરવામાં પણ આવી છે.
Published at : 20 Aug 2018 10:37 AM (IST)
View More





















