શોધખોળ કરો
દમણઃ પાંચ બૂકાનીધારીઓએ યુવતી પર ગુજાર્યો સામૂહિક બળાત્કાર, યુવતી સારવાર હેઠળ
1/4

દમણઃ દમણના કાચીગામમાં એક યુવતી પર સામૂહિક બળાત્કાર ગુજરવામાં આવતાં ચકચાર મચી ગઈ છે. પાંચથી વધુ બૂકાનીધારીઓ પહેલાં ઘરમાં ઘૂસી આવ્યા હતા અને પછી યુવતી પર ગેંગ રેપ કર્યો હતો. અત્યારે યુવતીને હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
2/4

આ અંગેની વિગત એવી છે કે, કાચીગામની ચાલીમાં રહેતી પરિણીત યુવતીનો પતિ ઘરે નહોતો ત્યારે પાંચથી વધુ બૂકાનીધારીઓ ઘરમાં ઘૂસી ગયા હતા અને યુવતી પર ગેંગ રેપ ગુજારીને ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં પોલીસ દોડતી થઈ ગઈ છે. બીજી તરફ યુવતીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
Published at : 19 Oct 2016 12:39 PM (IST)
Tags :
Gang RapeView More





















