શોધખોળ કરો
રાજ્યની ખાનગી સ્કૂલો કઈ 9 પ્રવૃત્તિના નામે વાલીઓને નહીં ખંખેરી શકે? સરકારે આપ્યો આદેશ, જાણો વિગત
1/5

અગાઉ ખાનગી સ્કૂલોના સંચાલકોને કોર્ટમાંથી બેવડો ફટકો પડયો હતો. ફી નિયમન કાયદાને પડકાર્યો હોવાથી ફી નિર્ધારણ સમિતિ (FRC) સમક્ષ ફી વધારાની દરખાસ્ત કરવામાં ધરાર દાંડાઈ કરતી સ્કૂલોને સુપ્રીમ કોર્ટે બે સપ્તાહમાં જ પોતાની દરખાસ્તો રજૂ કરી દેવાનું અલ્ટિમેટમ આપ્યું હતું.
2/5

આ યાદી સિવાય સંબધિત બોર્ડના અભ્યાસક્રમમાં સહશૈક્ષણિક પ્રવૃત્તિઓના ભાગ રૂપ ન હોય તેવી અન્ય પ્રવૃત્તિઓ/સુવિધાઓને પણ વૈકલ્પિક ગણવાનું સ્પષ્ટ કરાયું છે છે. વધુમાં રાજ્ય સરકારે ખાનગી સ્કૂલોને 31 જુલાઈ સુધીમાં દરખાસ્ત કરવાની અને ઈતર પ્રવૃત્તિઓ વૈકલ્પ ગણાશે તેનુ ખાસ ધ્યાન રાખવાની પણ સૂચના આપી છે.
Published at : 18 Jul 2018 09:59 AM (IST)
Tags :
School FeeView More





















