શોધખોળ કરો

નોરતામાં સાર્વત્રિક વરસાદને કારણે રાસોત્સવના મેદાન બન્યાં સરોવર, ગરબા ખેલૈયા નિરાશ, ખેડૂતો ખુશખુશાલ

1/9
આ ઉપરાંત જુનાગઢ શહેર, જુનાગઢ ૧૫૬ મી.મી વંથલીમાં ૧૩૭ મી.મી. સૂઈગામમાં ૧૩૦મીમી અને કુતિયાણામાં ૧૨૭મીમી મળી કુલ પાંચ તાલુકાઓમાં પાંચ ઈંચથી વધુ વરસાદ વરસ્‍યો છે. આ ઉપરાંત રાજયના ટંકારા તાલુકામાં ૧૧૯ મીમી, ધ્રોલમાં ૧૦૯ મી.મી મળી કુલ બે તાલુકામાં ચાર ઇંચથી વધુ, રાપરમાં ૮૦ મી.મી રાધનપુરમાં ૮૪ મી.મી. જામકંડોરણામાં ૮૪ મી.મી. ભરૂચમાં ૭૪ મી.મી. નાંદોદમાં ૭૪ મી.મી. કરજણમાં ૮૧ મી.મી વડીયામાં ૭૫ મી.મી. મળી કુલ ૮ તાલુકાઓમાં ૩ ઇંચથી વધુ વરસાદ વરસ્‍યો છે.

2/9
3/9
સતત પાંચમા દિવસે પણ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહ્યો છે. વરસાદને કારણે ગરબા રસિકોનો મૂડ ખરાબ થઈ ગયો છે. રાસોત્સવનાં મેદાન સરોવર બની ગયા હોવાથી ખેલૈયાઓની નવરાત્રીની તૈયારીઓ પર પાણી ફરી વળ્યું છે. જોકે પાછોતરા વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સામે ગરબાનાં મસમોટાં આયોજકોને રાતે પાણીએ ન્હાવાનો વારો આવ્યો છે. બુધવારે પણ સમગ્ર રાજ્યમાં 1થી 5 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. ગુજરાતમાં હજુ પણ વરસાદની આગાહી હોવાના કારણે લોકોને રાહત મળે તેવી શક્‍યતા ઓછી દેખાઈ રહી છે.

4/9
5/9
સૌથી વધુ વરસાદ સૌરાષ્‍ટ્રમાં ૯૫.૨૬ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૮૮.૧૦ ટકા, ઉત્તર ગુજરાતમાં ૮૧.૨૭ ટકા, કચ્‍છમાં ૭૬.૪૫ ટકા અને પૂર્વ મધ્‍ય ગુજરાતમાં ૭૭.૧૧ ટકા જેટલો સરેરાશ નોંધાયો છે. રાજયના સ્‍ટેટ ઈમનજન્‍સી ઓપરેશન સેન્‍ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા. ૦૫.૧૦.૨૦૧૬ને સવારે ૭.૦૦ કલાકે પુરા થતા ૨૪ કલાક દરમિયાન કચ્‍છ જિલ્લાના ભચાઉમાં ૧૭૫ મીમી એટલે કે ૭ ઇંચથી વધુ, રાજકોટ જિલ્લાના લોધિકામાં ૧૫૬ મીમી અને જામનગર જિલ્લાના લાલપુરમાં ૧૫૫ મી.મી. મળી કુલ બે તાલુકાઓમાં ૬ ઇંચથી વધુ વરસાદ વરસ્‍યો છે.

6/9
રાજ્‍યમાં ૭૯ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે જે પૈકી ભચાઉમાં સાત ઇંચ, લોધિકા અને લાલપુરમાં છ-છ ઇંચ વરસાદ થયો છે. સૌરાષ્‍ટ્રના વિવિધ ભાગો અને ઉત્તર ગુજરાતમાં હજુ પણ વરસાદ થઇ રહ્યો છે. રાજયમાં મેધરાજાની બીજી સવારી આવી છે. છેલ્લા બે ત્રણ દિવસથી વરસી રહેલા વરસાદે છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજયના ૭૯ તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસાવ્‍યો છે. આ સાથે રાજયનો ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ ૮૮ ટકા જેટલો નોંધાયો છે.

7/9
8/9
9/9
જ્‍યારે ભાભર તાલુકામાં ૪૮ મી.મી. દીયોદરમાં ૫૭ મી.મી. મોડાસામાં ૫૨ મી.મી. ખંભાતમાં ૫૬ મી.મી., હાલોલમાં ૫૪ મી.મી., શહેરામાં ૫૪ મી.મી. બાલાશિનોરમાં ૫૬ મી.મી. કોટડા સાંગાણીમાં ૫૩ મી.મી. જામજોધપુરમાં ૬૩ મી.મી. ખંભાળીયામાં ૫૫ મી.મી. ભેંસાણમાં ૫૧ મી.મી. તલાલામાં ૬૩ મી.મી. અંકલેશ્‍નરમાં ૬૪ મી.મી. ઝધડિયામાં ૬૦ મી.મી. તીલકવાડામાં ૬૦ મી.મી. ચોર્યાસીમાં ૬૧ મી.મી. ચોરવાડમાં ૬૩ મી.મી. અને સુરત શહેરમાં ૬૮ મી.મી. મળી કુલ ૧૯ તાલુકાઓમાં બે ઇંચથી વધુ જ્‍યારે અન્‍ય ૪૨ તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્‍યો હોવાના અહેવાલો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ

દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી

ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક

6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ

સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા

પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર

Embed widget