શોધખોળ કરો
દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી અને નવસારીમાં ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
1/9

2/9

દક્ષિણ ગુજરાત બાદ મધ્ય ગુજરાતમાં પણ વરસાદી માહોલ બન્યો છે. વડોદરામાં સિઝનનો પહેલો વરસાદ પડ્યો છે. વડોદરા જિલ્લા અને શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. ગરમીથી ત્રસ્ત લોકોએ વરસાદને લઈને ઠંડક અનુભવી છે. ચાલુ સિઝનમાં શહેરમાં આ પહેલો વરસાદ પડતાં શહેરીજનોએ ઠંડકનો અનુભવ કર્યો છે.
Published at : 17 Jun 2018 10:21 AM (IST)
View More





















