શોધખોળ કરો
રાજ્યમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં પડી શકે છે ભારે વરસાદ

1/5

ઉત્તર ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાનું આગમન થયું હતું. બનાસકાંઠાના દિયોદરમાં ધીમીધારે વરસાદ પડ્યો હતો. લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
2/5

અમદાવાદ: હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની કરી આગાહી કરી છે. સુરેંદ્રનગર, ડાંગ, તાપી સહિતના જિલ્લામાં મન મુકીને મેધરાજા વરસી શકે છે.
3/5

સુરતના અઠવાગેટ, મજુરા સહિતના વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા હતા.
4/5

વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. વાપી ,કપરાડા, ધરમપુર સહિતના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડતા વાતાવરણમાં ઠંકક પ્રસરી હતી.
5/5

લાંબા વિરામ બાદ આજે સૌરાષ્ટ્રમાં મેધરાજા મહેરબાન થયા હતા. રાજકોટ સહિત ધોરાજી અને જામનગરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે ખેડૂતોમાં ખૂશીનો માહોલ છે.
Published at : 09 Aug 2018 08:37 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
ગુજરાત
ગુજરાત
Advertisement
