તેમજ રાજકોટમાં પણ તે પોતાની પુત્રીના ચેક માટે હોસ્પિટલ ગયો હતો ત્યારે પત્ની અને પુત્રી સાથએ રસ્તા પર જોવા મળ્યો હતો.
5/8
જામનગરમાં બની રહેલા તેના નવા બંગલોની મુલાકાતની તસવીરો પણ સામે આવી હતી.
6/8
થોડા સમય પહેલા જ જામનગર ખાતે આવેલા તેના ફાર્મ હાઉસમાં પોતાની પુત્રી નિધ્યાનાબા અને પત્ની રીવાબા સાથે સમય વિતાવ્યો હતો.
7/8
રવિન્દ્ર પોતાના સંબંધીને ત્યા યોજાયેલા લગ્ન પ્રસંગમાં હાજર રહ્યો હતો. તેમજ પોતાના સંબંધીઓની સાથે ફોટા પડાવ્યા હતા તે તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી છે.
8/8
હાલ ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં રવિન્દ્ર જાડેજાને આરામ આપવામાં આવ્યો છે. ત્યારે હાલ તે પોતાના વતન જામનગર અને રાજકોટમાં વેકેશન માણી રહ્યો છે.