શોધખોળ કરો
જસદણ પેટા ચૂંટણી: મતદાન પહેલાં કુંવરજી બાવળિયા અને અવસર નાકિયાએ શું કર્યું? જાણો વિગત
1/4

કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે, આજનું મતદાન જસદણની જનતા માટે ઐતિહાસિક મતદાન હશે. જસદણ બેઠકમાં જીતનો રેકોર્ડ 21000 છે જે કુંવરજીભાઇ પોતે જ પોતાનો રેકોર્ડ તોડી 51000 મતથી જીતે તેવો દાવો કર્યો છે.
2/4

જસદણ: આજે ગુરુવારે જસદણની પેટા ચૂંટણી છે. સવારે 8 વાગ્યાથી જ મતદાન શરૂ થઈ ગયું છે. તમામ મતદાન મથકો પર બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ત્યારે ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયાએ પોતાના નિવાસસ્થાને ભગવાનની પૂજા કરી હતી.
Published at : 20 Dec 2018 08:41 AM (IST)
View More




















