શોધખોળ કરો
ખેડા-બનાસકાંઠામાં કઈ જિલ્લા પંચાયત પર ભાજપનો કબજો નક્કી? જાણો બંને પંચાયતનાં લેટેસ્ટ પરિણામ
1/3

બનાસકાંઠા જિલ્લા પંચાયતની કુલ 6 બેઠકનાં પરિણામો જાહેર થયાં છે. આ પૈકી ભાજપને 3 અને કોંગ્રેસને 3 બેઠકો મળી છે. બનાસકાંઠામાં કુલ 66 બેઠકો છે. ભાજપનો એક ઉમેદવાર પહેલાં જ બિનહરીફ જીત્યો છે.
2/3

ખેડા જિલ્લા પંચાયતની કુલ 14 બેઠકનાં પરિણામો જાહેર થયાં છે. આ પૈકી ભાજપને 12 અને કોંગ્રેસને 2 બેઠકો મળી છે. ખેડામાં કુલ 44 બેઠકો છે.
Published at : 23 Feb 2018 10:53 AM (IST)
Tags :
Assembly Elections 2018View More























