શોધખોળ કરો
ખેડૂતોને પાક વિમાનાં નાણાં ના મળતાં ભાજપના ક્યા પ્રધાને બેંકમાં મચાવ્યું તોફાન ? બેંક કરાવી દીધી બંધ

1/5

2/5

3/5

4/5

બે મહિના અગાઉ બેન્કને ખેડૂતોને પાક વિમો ચૂકવી દેવાને લઇને અલ્ટીમેટમ આપ્યું હતું છતાં બેન્કે ખેડૂતોને રૂપિયા ના ચૂકવતા આજે રાદડિયા ખેડૂતો સાથે બેન્કમાં પહોંચ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો.
5/5

જેતપુરઃ રાજકોટના જેતપુરની સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ હોબાળો મચાવ્યો હતો અને બેન્ક બંધ કરવાની સૂચના આપી હતી. 125 ખેડૂતોના પાક વિમો ન ચૂકવતા ફ્રૂડ અને ગ્રાહક બાબતોના મંત્રી જયેશ રાદડિયા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં પહોંચી ગયા હતા અને હલ્લાબોલ કર્યો હતો. ખેડૂતો સાથે બેન્કમાં પહોંચેલા રાદડિયાએ બેન્ક બંધ કરવાની સૂચના આપી હતી.
Published at : 27 Aug 2018 03:01 PM (IST)
Tags :
Sbiવધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દુનિયા
આઈપીએલ
Advertisement
